Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.१४ जीवप्रज्ञापना पनिष्पादयितुमारभ्यन्ते, क्रमेण च निष्ठामुपयान्ति, तथाहि-प्रथममाहारपर्याप्ति स्तदनन्तरं शरीरपर्याप्ति स्तदनन्तरम् इन्द्रियपर्याप्ति स्तदनन्तरमुच्छ्वासपर्याप्तिः, तदनन्तरं भाषापर्याप्तिः, तदनन्तरं मनःपर्याप्तिः, तत्राहारपर्याप्तिश्च प्रथमसमय एव निष्पधन्ते, शेषाः पुनः प्रत्येकमन्तर्मुहूर्तेन कालेन, न चाहारपर्याप्तेः प्रथम समय एव निष्पत्तौ किं प्रमाणमिति वाच्यम् ? आहारपदस्य द्वितीयोदेशके'आहारपज्जत्तिए अपज्जत्तएणं भंते ! किं आहारए अणाहारए ? गोयमा ! नो आहारए अणाहारए' इति सूत्रस्यैव प्रमाणत्वात् , 'आहारपर्याप्त्याऽपर्याप्तः खलु भदन्त ! किम् आहारकः, अनाहारकः ? गौतम ! नो आहारकः अनाहारकः' इतिच्छाया, तस्मात् आहारपर्याप्त्याऽपर्याप्तो विग्रहगतावेबोपपद्यते, नोपपातक्षेत्रप्रकार है-सर्वप्रथम आहारपर्याप्ति, तत्पश्चात् शरीरपर्याप्ति, फिर इन्द्रियपर्याप्ति, तदनन्तर उच्छ्वासपर्याप्ति, उसके बाद भाषापर्याप्ति,
और अन्त में मनःपर्याप्ति पूर्ण होती है । ____ आहारपर्याप्ति प्रथम समय में ही पूर्ण हो जाती है, शेषपर्याप्तियों के पूर्ण होने में प्रत्येक को अन्तर्मुहूर्त समय लगता है। मगर इन सभी की पूर्ति भी अन्तर्मुहूर्त काल में ही हो जाती है।
आहारपर्याप्ति की पूर्णता प्रथम समय में ही हो जाती है, इस विषय में क्या प्रमाण है ? इसका उत्तर यह है-आहारपद के द्वितीय उद्देशक में कहा है-'जो जीव आहारपर्याप्ति से अपर्याप्त है, हे भगचन् ? यह आहारक है या अनाहारक ? गौतम ! वह आहारक नहीं, अनाहारक है।' अनाहारक जीव विग्रह गति में ही हो सकता है,
કમ આ રીતે છે સર્વ પ્રથમ આહાર પર્યામિ, તાત્પશ્ચાત્ શરીર પર્યાપ્તિ અને પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, ત્યાર બાદ ઉચ્છવાસ પર્યાપ્તિ, તેના પછી ભાષા પર્યાપ્તિ અને અન્તમાં મન પર્યાપ્તિ પૂર્ણ થાય છે.
આહાર પર્યાપ્તિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે, બાકીની પર્યાપ્તિઓને પૂર્ણ થવામાં દરેકને અત્તમુહૂર્ત સમય લાગે છે. પરંતુ એ બધાની પૂતિ. પણું અત્તમુહૂર્ત કાળમાંજ થઈ જાય છે.
આહાર પયંતિની પૂર્ણતા પ્રથમ સમયમાંજ થઈ જાય છે. આ વિષયમાં शुप्रभा छ ?
તેને ઉત્તર આ છે કે–આહાર પદના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યુ છે કે જે જીવ આહાર પર્યાતિથી અપર્યાપ્ત છે હે ભગવાન–તે આહારક છે? કે અનાહારક છે? હે ગૌતમ તે આહારક નથી પણ અનાહારક છે.
અનાહારક જીવ વિગ્રહ ગતિમાંજ હોઈ શકે છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા પછી અનાહારક નથી રહેતું. જે જીવ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી ગયે તે પ્રથમ સમય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧