Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.१४ जीवप्रज्ञापना रूपतया परिणमयति सा आहारपर्याप्तिः, यया पर्याप्त्या रसीभूतमाहारं रसासय् मांसमेदोऽस्थि मज्जाशुक्रलक्षणसप्तधातुरूपतया परिणमयति सा शरीरपर्याप्तिः, यया पर्याप्त्या धातुरूपतया परिणमितमाहारमिन्द्रियरूपतया परिणमयति सा इन्द्रियपर्याप्तिः, तथा च पश्चानामिन्द्रियाणां प्रायोग्यान् पुद्गलान् पर्यादाय अनाभोगनिवर्तितेन वीर्येण तद्भावयनशक्तिरेव इन्द्रियपर्याप्तिरिति फलितम्, यया पुनः पर्याप्त्या उच्छ्वासप्रायोग्यान् पुद्गलान् पर्यादाय उच्छ्वासरूपतया परिणमथ्य अवलम्ब्य च परित्यजति सा उच्छ्वासपर्याप्तिः, यया च पर्याप्त्या भाषा
जिस शक्ति के द्वारा जीव बाह्य आहार को ग्रहण करके खल और रस के रूप में परिणत करता है, यह आहार पर्याप्ति कहलाती है । जिस शक्ति के द्वारा रस रूप परिणत पुद्गलों को रस, रक्त, मांस, मेद, हड्डी, मज्जा और शुक्र-इन सातधातुओं के रूप में परिणत किया जाता है, वह शरीरपर्याप्ति है जिस शक्ति के द्वारा धातु रूप परिणत पुद्गल इन्द्रियों के रूप में पलटते हैं उसे इन्द्रियपर्याप्ति कहते हैं । फलितार्थ यह है कि पांच इन्द्रियों के योग्य पुद्गलों को ग्रहण करके अनाभोग निर्वर्तित (अनजान में ही उत्पादित) वीर्य के द्वारा इन्द्रिय के रूप में परिणत करने वाली शक्ति इन्द्रियपर्याप्ति कहलाती है। जिस शक्ति के द्वारा उच्छ्वास के योग्य पुद्गलों को ग्रहण करके और उन्हें उच्छवास रूप में परिणत करके एवं आलम्बन करके किया जाता है, उस
જે શક્તિ દ્વારા જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખળ અને રસના રૂપમાં ફેરવે છે, તે આહાર પર્યાપ્તિ કહેવાય છે.
જે શકિત દ્વારા જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખેલ અને રસ રૂપે પરિણુમાવે છે. તે આહાર પર્યાપ્તિ કહેવાય છે, જે શકિત દ્વારા રસ રૂપ પરિણત પુદ્ગલેને રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજજા અને શુક્ર–આ સાત ધાતુઓના રૂપમાં ફેરફાર થાય છે. તે શરીરપર્યાપ્તિ છે.
જે શકિત દ્વારા ધાતુરૂપે પરિણત પુદ્ગલ ઈન્દ્રિના રૂપમાં પલટાવે છે તેને ઈન્દ્રિય પર્યાસિ કહે છે,
સારાંશ એ છે કે પાંચ ઈન્દ્રિયોને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને અનાભિગ નિર્વતિત (અજાણમાં જ ઉત્પન્ન કરેલા) વીર્ય દ્વારા ઈન્દ્રિયના રૂપમાં પરિણુત કરવા વાળી જે શકિત તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે.
જે શકિતદ્વારા ઉચ્છવાસને યોગ્ય પુગલેને ગ્રહણ કરીને, અને તેઓને ઉચ્છવાસના રૂપમાં પલટાવીને અને આલંબન કરીને ત્યાગ કરાય છે તે શકિત ઉઠ્ઠલાસ પર્યાસિ કહેવાય છે.
प्र० २७
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧