Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८८
प्रज्ञापनासूत्रे किञ्च यदि वादादिलब्ध्यभाववनिर्वाणाभावोऽपि स्त्रीणां स्वभावसिद्धोऽभविष्यत् तदा सिद्धान्तेऽपि तथैवावक्ष्यत् यथा जम्बूयुगादारात् केवलज्ञानाभावः न चोच्यते कुत्रापि स्त्रीणां निर्वाणाभावस्तस्मादुपपद्यते स्त्रीणामपि निःश्रेयसमित्यर्ल पल्लवितेन, विशेषस्तु नन्दीसूत्रस्य ज्ञानचन्द्रिकायां टोकायां विलोकनीयम् । ___ तथा केचन-'पुरिसलिंग सिद्धा'-पुरुषलिङ्ग सिद्धा भवन्ति, पुंल्लिङ्गे-शरीरनिर्वृत्तिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धा जाता स्ते पुंल्लिङ्गसिद्धा उच्यन्ते, एवम्-'नपुंसगलिंगसिद्धा'-केचन नपुंसकलिङ्गसिद्धा भवन्ति, न स्त्रीपुंसलक्षणे शरीरनिर्वृत्तिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धा स्ते नपुंसकलिङ्गसिद्धा उच्यन्ते,
भी और अल्पश्रुत के होने पर भी तथा जिनकल्प और मनःपर्यच ज्ञान के अभाव में भी मुक्ति का अभाव नहीं होता ॥१॥ __ जैसे स्त्रियों में वाद आदि लब्धियों का अभाय होता है, उसी प्रकार यदि निर्वाण का अभाव भी स्वभाव सिद्ध होता तो आगम में वैसा कहा होता । जैसे जम्बूस्वामी के बाद के युग में केवल ज्ञान का अभाव हो गया, मगर स्त्रियों के निर्याण का अभाव तो कहीं भी नहीं कहा है। अतएय स्त्रियों को भी मोक्ष हो सकता है। अब अधिक विस्तार नहीं करते । जिन्हें अधिक जानना है वे नन्दीसूत्र की ज्ञानचन्द्रिका टीका में देख लें।
(९) पुरुषलिंगसिद्ध-जो जीय पुरुष के शरीर में स्थित हो कर सिद्ध होते हैं, वे पुरुषलिंगसिद्ध कहलाते हैं।
(१०) नपुंसकलिंगसिद्ध-जो जीव न स्त्री के और न पुरुष के, बल्कि नपुंसक के शरीर से सिद्धि प्राप्त करते हैं, वे नपुंसकलिंगसिद्ध कहलाते हैं। પણ અને અ૫ શ્રતના હોવા છતાં પણ તેમજ જિનક૫ અને મન:પર્યવ જ્ઞાનના અભાવમાં પણ મુક્તિને અભાવ નથી થતું. એ ૧ - જેમ સ્ત્રીઓમાં વાદ આદિ લબ્ધિઓને અભાવ હોય છે, તે જ રીતે યદિ નિર્વાણને અભાવ પણ સ્વભાવ સિદ્ધ હેત તે આગમમાં એમ કહેલ હોત જેમકે જબુસ્વામીના પછીના યુગમાં કેવલજ્ઞાનને અભાવ થઈ ગયે પણ સ્ત્રીઓના નિર્વાણનો અભાવ તે ક્યાંય પણ કહેલ નથી. તેથી સ્ત્રીઓને પણ મેક્ષ થઈ શકે છે. હવે વધારે વિસ્તાર નથી કરતા. જેમને અધિક જાણવું હોય તેઓ મારી લખેલી નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં જોઈ લેવું.
(૯) પુરૂષલિંગસિદ્ધ-જે છે પુરૂષના શરીરમાં રહીને સિદ્ધ બને છે. તેઓ પુરૂષલિંગ સિદ્ધ કહેવાય છે.
(૧૦) નપુંસકલિંગ સિદ્ધ-જે જે સ્ત્રીનાં કે પુરૂષના શરીરમાં રહીને નહીં પણ નપુંસકના શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧