Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१८२
प्रज्ञापनासूत्रे
1
सम्यग्दर्शनादि रत्नत्रयप्रकर्षा सम्भवप्रतिपादक प्रमाणाभावात्, सकलदेशकालावच्छेदेन स्त्रीषु रत्नत्रयप्रकर्षा सम्भवग्राहकप्रमाणानुपलब्धेः, देशकालव्यवहितेषु प्रत्यक्षप्रमाणाप्रवृत्तेः, तदप्रवृत्तौ चानुमानस्यापि तन्मूलकस्य प्रवृत्त्यसंभवात् तासु तत्प्रकर्षासम्भवप्रतिपादकगमानुपलब्धेच, प्रत्युत तत्सम्भवप्रतिपादकागमानामेव स्थाने समुपलब्धेः, यथा प्रस्तुतं सूत्रम् तस्मान्न स्त्रीणां रत्नत्रयप्रकर्षासम्भवः, पयः पावकयोरिव, छायातापयोखि, प्रकाशान्धकारयोरिव वा स्त्रीत्वेन सह रत्नत्रय प्रकर्षस्य स्वभावतो विरोधाभावात् विरोधावधारणे युक्तिविरहात्, तथाहि
"
"
नहीं है । यह कहना ठीक नहीं है, क्यों कि स्त्रियों में सम्यग्दर्शन आदि रत्नत्रय के प्रकर्ष का अभाव सिद्ध करने वाला कोई प्रमाण नहीं है । समस्त देशों में और समस्त कालों में स्त्रियों में रत्नत्रय का प्रकर्ष संभव नहीं है, इस बात के ग्राहक प्रमाण की अनुपलब्धि है । देश और काल से व्यवहित पदार्थों में प्रत्यक्ष प्रमाण की प्रवृत्ति नहीं होती और प्रत्यक्ष की प्रवृत्ति न होने से प्रत्यक्ष मूलक अनुमान की प्रवृत्ति भी संभव नहीं है। स्त्रियों में रत्नत्रय के प्रकर्ष का अभाव प्रतिपादन करने वाला आगम भी उपलब्ध नहीं होता, बल्कि उसका संभव बतलाने वाला आगम ही स्थान-स्थान पर उपलब्ध होता है ।, जैसे यही प्रस्तुत सूत्र । अतएव स्त्रियों में रत्नत्रय का प्रकर्ष असंभव है, यह बात नहीं है । जैसे जल और अग्नि का, छाया और धूप का अथवा प्रकाश और अन्धकार का स्वभाव से ही विरोध है । उस प्रकार स्त्रीत्व का रत्नत्रय के प्रकर्ष के साथ स्वभाव से ही विरोध नहीं है,
છે તે વાતના પ્રમાણની અનુપલબ્ધિ છે. દેશ અને કાળથી વ્યહિત પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ નથી થતી અને પ્રત્યક્ષની પ્રવૃત્તિ ન હેાવાથી પ્રત્યક્ષ મૂલક અનુમાનની પ્રવૃત્તિ પણ અસ'ભવિત છે.
સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રકના અભાવ પ્રતિપાદન કરવાવાળા આગમ પણ ઉપલબ્ધ નથી થતા. પણ તેને સંભવ ખતાવવાવાળા આગમજ ઠેકાણે ઠેકાણે ઉપલબ્ધ બને છે, જેમકે આ ચાલુ સૂત્ર છે.
તેથી કરીને સ્ત્રીઓમાં રત્નત્રયના પ્રક અસંભવ છે. એ વાત છે જ નહી' જેમ અગ્નિ અને પાણીને તડકાને અને છાયાને પ્રકાશ અને અન્ધકારને સ્વાભાવિક વિધ હાય છે.
એ રીતે સ્ત્રીત્વને રત્નત્રયની ઉત્કતા સાથે સ્વાભાવિક વિરોધ નથી, કેમકે વિરાધના નિશ્ચય કરાવનારી કઇ યુકિત નથી. જેમકે–જેના પછી મેાક્ષની પ્રાપ્તિ થઈ જાય તેજ રત્નત્રયને પ્રક` કહેવાય છે. તે પ્રશ્ન અયોગી અવસ્થાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧