Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
सप्तमनरकपृथिवीगमनं प्रतिषिद्धम् , प्रतिषेध निदानन्तु तदगमनयोग्य तथाविध सर्वोत्कृष्टमनोवीर्यपरिणामाभावः, अतएव तासां संमूच्छिमा दिवत् सप्तमनरकपृथियोगमनाभावः, किञ्च यासां वादलब्धौ वैक्रियादिलब्धौ पूर्वगतश्रुताधिगतौ च सामर्थ्याभाव स्तासां मोक्षगमनसामर्थ्याभावः सुतरां सिद्ध इति चेन्मैवम् स्त्रीणां सप्तमनरकपृथिवीगमनप्रयोजक सर्वोत्कृष्टमनोवीर्यपरिणामाभावेऽपि निःश्रेयसप्रयोजक सर्वोत्कृष्टमनोवीर्यपरिणामाभाचे प्रमाणाभावात् , तयोः परस्परं व्याप्य व्यापकभावाभावेन अन्वयव्यतिरेकाभावात, भूमिकर्षणादिकं कर्म कर्तुमसमर्थों जनः शास्त्राण्यप्यवगाहुमसमर्थो न भवति, प्रत्यक्षसे आगम में सातवीं नरक में स्त्रियों के जाने का निषेध किया गया है । इस निषेध का कारण यह है कि उनमें सातवीं नरक में जाने योग्य सर्वोत्कृष्ट मनोवीर्य परिणाम नहीं होता। इसी कारण वे संमूच्छिम
आदि जीवों की तरह सातवीं नरकभूमि में नहीं जातीं। इसके अतिरिक्त जिनमें बादलब्धि, वैक्रिय लब्धि और पूर्वगत श्रुत को जानने की भी शक्ति नहीं है, उनमें मोक्षगमन की शक्ति का अभाव तो स्वतः ही सिद्ध हो जाता है। यह नहीं कहना चाहिए, क्यों कि स्त्रियों में सातवीं नरकभूमि में उत्पन्न करने वाले सर्वोत्कृष्ट मनोवीर्य का परिणाम भले ही न हो, फिर भी मोक्ष के योग्य सर्वोत्कृष्ट मनोयोग का परिणाम उनमें नहीं है, इस विषय में कोई भी प्रमाण नहीं है। इन दोनों परिणामों में परस्पर व्याप्य-व्यापक भाव न होने से अन्यय -व्यतिरेक घटित नहीं होता। जो मनुष्य जमीन जोतने में असमर्थ
એમાંથી આગમમાં સાતમી નરક ભૂમિમાં સ્ત્રીઓને જવાનો નિષેધ કરાયે છે. તે નિષેધનું કારણ એ છે કે તેઓમાં સાતમા નરકમાં જવા યોગ્ય સત્કૃષ્ટ મને વીર્ય પરિણામ નથી થતું તે કારણે તેઓ સંમૂર્ણિમ આદિ જીવની જેમ સાતમી નરક ભૂમિમાં નથી જતી.
તદુપરાન્ત જેએમા વાદલબ્ધિ, વૈકિલબ્ધિ, અને પૂર્વગત શ્રુતને જાણવાની પણ શકિત નથી. તેમાં મેક્ષ ગમનની શકિતને અભાવ સ્વતઃસિદ્ધ બને છે. એમ ન કહેવું જોઈએ, કેમકે સ્ત્રીઓમાં સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન કરનાર સર્વોત્કૃષ્ટ મનવીર્યનું પરિણામ ભલે ન હોય, તે પણ મેક્ષને ગ્ય સર્વોત્કૃષ્ટ મનેયેગનું પરિણામ તેઓમાં નથી હોતુ. એ બાબતમાં કોઈ પણ પ્રમાણ મળતું નથી.
આ બન્ને પરિણામમાં પરસ્પર વ્યાખ્ય-વ્યાપક ભાવ ન હોવાથી અન્વય વ્યતિરેક ઘટતા નથી. જે માણસ ખેતી કરવામાં અસમર્થ બને છે તે શાસ્ત્રોનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧