Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६४
प्रज्ञापनासूत्रे +१८४४१००=५३० त्रिंशदधिकपञ्चशतानि भवन्ति । ___ अत्र बादरेषु पश्चापि वर्णा द्वावपि गन्धौ, पश्चापि रसा उपलभ्यन्ते, ततोऽवधिकृत वर्णादिव्यतिरेकेण शेष वर्णादिभिरपि यद्यपि विकल्पाः संभवन्ति, तथापि तेष्वेव बादरेषु स्कन्धेषु ये व्यवहारतः केवलकृष्णवर्णाद्युपेता अपान्तराल स्कन्धा यथा शरीरस्कन्धे एकनयनस्कन्धः कृष्णस्तदन्तर्गत एव कश्चिल्लोहितोऽन्यस्तदन्तर्गत एव शुक्लइत्यादि ते एवात्र विवक्ष्यन्ते, तेषां चान्यद्वर्णान्तरादि न सम्भवति, स्पर्शप्ररूपणे तु अवधिकृतस्पर्शम्प्रति प्रतिपक्षव्यतिरेकेणाऽन्ये स्पर्शाः लोकेऽप्यविरोधिनो दृश्यन्तेऽतो ययोक्तैव विकल्पसंख्या, सा चापि परिस्थूल
सभी वर्णो, गंधों, रसों स्पर्शों और संस्थानों की अपेक्षा से १००+४६+१००+१८४११००५३० (पांच सौ तीस) विकल्प निष्पन्न होते हैं। ____ यहां यह समझ लेना चाहिये कि बादर स्कंघों में पांचों वर्ण, दोनां गंध, पांचों रस पाये जाते हैं । अतएव अवधिकृत वर्ण आदि के सिवाय शेष वर्ण आदि से भी विकल्प हो सकते हैं, तथापि उन्हीं बादर स्कंधों में जो व्यावहारिक दृष्टि से केवल कृष्ण वर्ण आदि से युक्त बीच के स्कंध हैं, जैसे शरीर स्कंध में एक नेत्र स्कंघ काला है, कोई लाल है, कोई उसी के अन्तर्गत शुक्ल है, उन्हीं की यहां विवक्षा की गई है । उनमें दूसरा वर्ण आदि संभव नहीं है। स्पर्श की प्ररूपणा में, प्रतिपक्षी स्पर्श को छोडकर एक किसी स्पर्श के साथ अन्य स्पर्श देखे ही जाते हैं, अतएव विकल्पों की जो संख्या कही है वही समीचीन है किन्तु यह संख्या भी स्थूल दृष्टि से ही समझनी चाहिये ।
બધા વર્ણ, ગંધ, રસ, સ્પર્શો અને સંસ્થાનની અપેક્ષાએ ૧૦૦=૪૬ +१००+१८४+१००=५३० (पाय से श्रीस) १ि४८५ निपन्न थाय छे.
અહીં આ સમજી લેવું જોઈએ કે બાદર સ્કંધમાં પાંચવર્ણ, બલ્બ ગંધ પાચે રસ લેવામાં આવે છે. તેથી કરીને અધિકૃતવર્ણ વિગેરેના સિવાય બાકીના વર્ણ વિગેરેથી પણ વિક૯પ બની શકે છે. છતાં પણ આજ બાદશ સ્કંધમાં જે વ્યાવહારિક દૃષ્ટિએ કેવળ કૃષ્ણવર્ણ આદિથી યુક્ત વચલે સ્કંધ છે. જેમકે શરીર સ્કન્ડમાં એક નેત્ર સ્કન્ધ કાળે છે. કેઈ લાલ છે. કેઈ તેનાજ અંતર્ગત શ્વેત છે. તેઓનીજ અહીં ચર્ચા (વિવક્ષા) કરી છે. તેમાં બીજા વર્ણ આદિને સંભવ નથી. સ્પર્શની પ્રરૂપણામાં પ્રતિપક્ષી સ્પર્શને છોડી દઈને એક કે સ્પર્શની સાથે અન્ય સ્પર્શ દેખાઈ આવે છે. તેથી વિકપની જે સંખ્યા કહી છે. તેજ બરાબર છે. પરંતુ આ સંખ્યાને પણ સ્કૂલ દષ્ટિએ જ સમજવી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧