Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७०
प्रज्ञापनासूत्रे सूचीकटाहन्यायेन असंसारसमापनजीवप्रज्ञापनामेव प्रथम प्ररूपयितुमाह-से कि तं असंसारसमावण्णजीवपण्णवणा?' 'से' अथ 'किंत' का सा-कतिविधा 'असंसारसमावण्णजीवपण्णवणा?' असंसारसमापन्नजीवप्रज्ञापना प्रज्ञप्ता ? भगवानाह-'असंसारसमावण्णजीवपण्णवणा दुविहा पण्णत्ता' असंसारसमापन्नजीवप्रज्ञापना द्विविधा प्रज्ञप्ता 'तं जहा' अणंतरसिद्ध असंसारसमावण्णजीवपण्णवणा य, तद्यथा-अनन्तरसिद्धासंसारसमापन्नजीवप्रज्ञापना च 'परंपरसिद्ध असंसारसमावण्णजीवपण्णवणाय' परम्परा सिद्धा संसारसमापनजीवप्रज्ञापना च, तत्र-अविद्यमानम् अन्तरं-व्यवधानं समयेन येषां ते अनन्तराः, ते च ते सिद्धाश्चेति अनन्तरसिद्धाः सिद्धत्वप्राप्तिप्रथमसमये वर्तमाना इति भावः, ते च ते असंसारसमापन्नजीवाश्चेति अनन्तरसिद्धासंसारपहले ग्रहण किया है और इस कारण उसका निरूपण पहले होना चाहिये, परन्तु असंसार समापन्न जीवप्रज्ञापना के विषय में वक्तव्य थोडा है इस कारण सूची कटाह न्याय से उसी की प्ररूपणा पहले की गई है-प्रश्न किया गया है कि मुक्त जीवों की प्ररूपणा कितने प्रकार की है ? भगवान् उत्तर देते हैं कि मुक्त जीवों की प्ररूपणा दो प्रकार की है एक अनन्तरसिद्ध मुक्त जीवों की प्ररूपणा और दूसरी परंपरसिद्ध मुक्त जीवों की प्ररूपणा । तात्पर्य यह है कि सिद्ध जीय दो प्रकार के हैं, अतः उनकी प्ररूपणा भी दो प्रकार की होती है। आगे भी सर्वत्र इसी अधार से प्ररूपणा का भेद समझना चाहिये।
अन्तर अर्थात् समय का व्यवधान न होना अनन्तर है। जिन मुक्त जीवों के सिद्ध होने में समय का व्यवधान नहीं है अर्थात् जिन લેવામાં આવેલ છે અને તે કારણે તેનું નિરૂપણ પહેલું થવું જોઈએ, પરંતુ અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપનાના વિષયમાં વક્તવ્ય થોડુ છે. એ કારણથી સૂચિકટાહ ન્યાયથી તેની પ્રરૂપણ પહેલી કરાઈ છે
પ્રશ્ન કરવામાં આવ્યું છે કે મુક્ત જીવની પ્રરૂપણા કેટલા પ્રકારની છે? શ્રીભગવાન ઉત્તર દે છે–મુક્ત જીવની પ્રરૂપણું બે પ્રકારની છે. એક અનંતર સિદ્ધ મુક્ત જેની પ્રરૂપણા અને બીજી પરંપરા સિદ્ધ મુક્ત જીની પ્રરૂપણ છે.
તાત્પર્ય એ છે કે સિદ્ધ છ બે પ્રકારના છે. તેથી તેની પ્રરૂપણા પણ બે પ્રકારની હોય છે. આગળ પણ બધે આ આધારથી જ પ્રરૂપણને ભેદ સમજે જોઈએ
અંતર અર્થાત સમયનું વ્યવધાન તે ન હોવું તે અનંતર છે. જે સૂક્ત અને સિદ્ધ થવામાં સમયનું વ્યવધાન નથી અર્થાત જેઓના સિદ્ધ થવામાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧