Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना समापन्नजीवा स्तेषां प्रज्ञापना इति अनन्तरसिद्धाऽसंसारसमापन्नजीवप्रज्ञापना, अथ परम्परसिद्धासंसारसमापन्नजीवप्रज्ञापनाया व्युत्पत्तिमाह-विवक्षित प्रथमसमये यः सिद्धस्तस्य यो द्वितीयसमयसिद्धः स परस्तस्यापि य स्तृतीय समयसिद्धः स परः, एवं रीत्या अन्येऽपि वक्तव्याः, पृषोदरादित्वात् परम्परशब्दसिद्धिः, परम्पराश्च ते सिद्धाश्चेति परम्परसिद्धाः विवक्षितसिद्धस्य प्रथमसमयात् प्राग् द्वितीयादिषु समयेषु अनन्तातीताद्धा पर्यन्तं वर्तमाना इत्यर्थः, ते च ते असंसारसमापन्नाश्चेति परम्परसिद्धासंसारसमापन्ना स्ते च ते जीवाश्चेति तेषां प्रज्ञापना परम्परसिद्धा संसारसमापन्नजीवप्रज्ञापना उभयत्रैव स्व स्वगतानेकभेदसूचनार्थं चकारद्वयमुपको सिद्ध हुए प्रथम ही समय हो, वे अनन्तरसिद्ध कहलाते हैं। ऐसे अनन्तरसिद्धों की प्रज्ञापना अनन्तरसिद्ध प्रज्ञापना कहलाती है।
परम्परसिद्ध का अर्थ इस प्रकार से है-जो किसी भी प्रथम समय में सिद्ध है, उससे एक समय पहले सिद्ध होने याला 'पर' कहलाता है, उससे भी एक समय पहले सिद्ध होने वाला उससे 'पर' कहलाता है। इसी प्रकार आगे भी कह लेना चाहिये । 'पृषोदरादि' गण में पाठ होने से 'परम्पर' शब्द की सिद्धि होती है । परम्परसिद्ध का आशय यह है कि जिस समय में कोई जीय सिद्ध हुआ है, उससे पूर्ववर्ती समयों में जो जीव सिद्ध हुए हैं, वे सब उसको अपेक्षा परम्परसिद्ध हैं। अनन्त अतीत काल से सिद्ध होते आ रहे हैं, वे सब किसी भी विव. क्षित प्रथम समय में सिद्ध होने वाले की अपेक्षा परम्पर सिद्ध हैं। ऐसे मुक्तात्मा परम्परसिद्ध-असंसारसमापन्नजीव कहलाते हैं। उनकी પહેલે જ સમય હોય, તેઓ અનંતર સિદ્ધ કહેવાય છે. એવા અનંતર સિદ્ધની પ્રજ્ઞાપના તે અનંતર સિદ્ધ પ્રજ્ઞાપના કહેવાય છે.
પરમ્પર સિદ્ધને અર્થ આ પ્રકારે છે-જે કોઈ પણ પ્રથમ સમયમાં સિદ્ધ છે. તેનાથી એક સમય પહેલાં સિદ્ધ બનવા વાળા “પર” કહેવાય છે. તેનાથી પણ એક સમય પહેલાં સિદ્ધ થવાવાળા તેનાથી “પર” કહેવાય છે.
शते २0101 ५४ पाने . (पृषोदरादि) मा ५ पाथी પરંપર શબ્દ સિદ્ધ બને છે. પરંપર સિદ્ધને આશય આ છે કે જે સમયમાં કઈ જીવ સિદ્ધ થયેલ હોય તેનાથી પહેલાના સમયમાં જે જે સિદ્ધ થયા છે. તેઓ બધા તેની અપેક્ષાએ પરંપરા સિદ્ધ છે. અનન્ત અતીત કાળથી સિદ્ધ બનતા આવી રહ્યા હોય છે. તેઓ બધા કઈ પણ વિવક્ષિત પ્રથમ સમયમાં સિદ્ધ થવા વાળાની અપેક્ષાએ પરંપર સિદ્ધ છે. આવા મુકતાત્માઓ પરંપર સિદ્ધ –અસંસાર સમાપન જીવ કહેવાય છે. તેઓની પ્રરૂપણુ પરંપર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧