Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१६६
प्रज्ञापनासूत्रे टीका अथ जीवप्रज्ञापनां प्ररूपयितुमाह-'से किं तं जीव पण्णवणा ?' 'से' अथ 'किं तं'-का सा 'जीवपण्णवणा' जीवप्रज्ञापना वर्तते ? जीवप्रज्ञापना कतिविधा प्रज्ञप्ता इति प्रश्नाशयः । भगवानाह-'जीव पण्णवणा दुविहा पण्णत्ता' जीवप्रज्ञापना द्विविधा प्रज्ञप्ता 'तं जहा-संसारसमावण्णजीवपन्नवणा य, असंसारसमापण्णजीवपन्नवणा य' तद्यथा-संसारसमापनजीवप्रज्ञापना च, असंसारसमापण्णजीवप्रज्ञापना च, तत्र संसरणं संसारः-नरामर तिर्यग् नरक चतुर्गतिरूप भ्रमण लक्षणः तं सम्यक्तया एकीभावेन आपन्नाः-संसारसमापनकाः, संसारान्तर्वर्तिनः, ते च ते जीवाश्च तेषां प्रज्ञापना संसारसमापन्नजीवप्रज्ञापना चेत्यर्थः, न संसारोऽसंसारोऽपवर्गस्तं समापन्ना, असंसारसमापना, मुक्ता इत्यर्थः, ते च ते जीवाश्च तेषां प्रज्ञापना असंसारसमापनजीवप्रज्ञापना, अत्र उभयोरेव प्रधानता प्रख्यापनार्थ चकार द्वयमबसेयम् ॥सू०१०॥ यन्नजीवपन्नवणा) मुक्त जीयों की प्ररूपणा (य) और ॥१०॥
टीकार्थ-अब जीवप्रज्ञापना का प्ररूपण करने के लिए कहते हैं जीवप्रज्ञापना क्या है, अर्थात् जीवप्रज्ञापना कितने प्रकार की है ? भगवान् ने इस प्रश्न का उत्तर दिया-जीयप्रज्ञापना दो प्रकार की हैसंसारसमापन्न जीवों की प्ररूपणा और असंसारसमापन्न (मुक्त) जीवों की प्ररूपणा ।
मनुष्य, देव, तिर्यंच और नरक, इन चार गतियों में भ्रमण करना -संसरण करना-संसार कहलाता है । जो जीव संसार को प्राप्त हैं वे संसार समापन्न जीव कहलाते हैं। असंसारसमापन का तात्पर्य मक्त जीव है। उनकी प्रज्ञापना असंसारसमापन्नजीव प्रज्ञापना कहलाती है। दोनों ही प्रज्ञापनाएं प्रधान हैं, यह सूचित करने के लिए दो ‘य (च) का प्रयोग किया गया है ॥१०॥
ટીકાથ-હવે જીવ પ્રજ્ઞાપનાનું પ્રરૂપણ કરવાને માટે કહે છે જીવ પ્રજ્ઞપના શું છે. અર્થાત્ જીવ પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે?
શ્રીભગવાને આ પ્રશ્નનો ઉત્તર દીધે-જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છેસંસારી જીની પ્રરૂપણ અને અસંસાર સમાપન (મુક્ત) જીની પ્રરૂપણ.
મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારક આ ચાર ગતિઓમાં ભ્રમણ કરવું તે સંસાર કહેવાય છે. જે જીવે સંસારને પામ્યા છે. તે સંસાર સમાપન જીવ કહેવાય છે. અસંસાર સમાપનનું તાત્પર્ય મુક્તજીવે છે. તેઓની પ્રજ્ઞાપના અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે. બન્ને પ્રજ્ઞાપનાઓ મુખ્ય છે. તે સૂચવવાને માટે (૨) બે જ શબ્દને પ્રવેશ કરાવે છે. સૂ. ૧૦ |
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧