________________
૨૬
અનેકાંતિક વિગેરે પેાતાના મતના આગ્રહથી કહે છે તે ધ્યાનમાં લેવા જેવું નથી, કારણ કે અરિહંતના મતને માનનારા સાચા જૈન છે તે અસિદ્ધ વિરૂદ્ધ અનૈકાંતિક દોષા લગાડીને વનસ્પતિનું જીવત્વ ઉડાવી દે નહિ, તયા તેમાં મુંજીય નહિ, કારણ કે બધામાં કોઇ અંશે તે સ્વીકારેલ છે, અને તેના નિષેધ પણ કર્યો છે, અર્થાત્ જ્યાં જીવ છે તે જીવ નથી એમ ન કહેવું, વળી તે જીવા વનસ્પતિમાં તેવા કર્મોને લીધે ઉત્પન્ન થયાં કરે છે, તે કર્મ આ પ્રમાણે છે એકેદ્રિય જાતિ સ્થાવર નામ વનસ્પતિને ચેાગ્ય આયુવિગેરે છે, તે કમ પ્રકૃતિએ ઉદયમાં આવ્યાથી ત્યાં સન્ન થયેલા કહેવાય છે પણ તે કાળ કે ઇશ્વર વિગેરેએ ત્યાં માકલ્યા નથી, આવું તીર્થંકરએ કહેલ છે, આ પ્રમાણે પૃથ્વીચાનિવાળા વૃક્ષેા કહયા, હવે તે પૃથ્વી ચેાનિવાળા આડામાં બીજા જીવા ઉત્પન્ન થાય છે, તે બતાવે છે, સુધાં સ્વામી શિષ્યાને કહે છે,
हावरं पुरखायं इहेगतिया सत्ता रुक्खजोणिया रक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोवग। कम्मनियाणेणं तत्थुवुक्कमा पुढवीजो पिएहिं रक्खेहिं रुक्खत्ताए विउति, ते जीवा तेसिं पुढवीजोणियाणं रुक्खाणं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org