________________
पुराकडं अद्द! इमं सुणेह, मेगंतयारी समणे पुरासी से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतिहि. पुढो वित्थरेणं ॥ सू. १॥
જેમ આક કુમારને ગોશાળા સાથે વાદ થયે, તે આ અધ્યયનવડે કહે છે, તે રાજપુત્ર આદ્રક કુમાર પ્રત્યેક બુદ્ધને ભગવાન મહાવીર પાસે આવતા જોઈને ગોશાળે બે, કે હે આદ્ધક હું કહું છું તે તમે સાંભળે, પહેલાં જે આ તમારા તીર્થંકરે કરેલું, તે આ પ્રમાણે છે, પ્રથમ પોતે માણસેથી રહિત ઉજાડ પ્રદેશમાં ફરનાર એકાંત ચારી તથા શ્રમના દુઃખને સહે માટે શ્રમણ તપ અને ચારિત્રમાં પ્રયત્ન કરતા, હવે તે ઉગ્ર તપ અને ચારિત્રથી હારેલા મને એકલે છોડીને પોતે દેવ વિગેરેની સભાના મધ્યમાં બેઠેલો બીજા લોકોને ધર્મ ઉપદેશે છે, અને તમારા જેવા ઘણા શિષ્યોને પરિવાર કરીને ભેળા જેને હવે જુદી જુદી રીતે વિસ્તારથી ધર્મ બતાવે છે, (પોતે પાળતો નથી, બીજાને પાળવાને ઉપદેશ કરી ઠગે છે તે કહી બતાવે છે) साडा जीविया पट्टविताऽथिरेणं, सभागओ
___गणओभिक्खुमज्झ; आइक्खमाणो बहुजन्नमत्थं, न संधयाती अवरेण
પુર ઘ. ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org