________________
૧૮૯
સાચું કંઈ જૂઠું તેમ કર્કશ, અસભ્ય શબ્દનું બોલવું તે દેન છોડેલા છે, તથા પરને હિત થાય તેવા ભાષાના ગુણ વિચારી હિતમિત દેશકાળ ઉચિત સંદેહરહિત બેલવું, વિગેરે ગુણ યુકત બેલનારાને બેલવા છતાં દોષ નથી, બને ત્યાં સુધી છદ્મસ્થ ને માનવત જ સારું છે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બોલવું પણ સ્વપરને લાભદાયી છે, પ્રભુ કેવો ધર્મ બતાવે છે, તે કહે છે, महव्वए पंचअणुव्वए य तहेव पंचासव संवरे य विरति इह स्सामाणियमि पन्ने, लवावसकी समणे
ત્તિીમ | સૂ. .. મહા (મેટાં) વ્રતે સર્વથા જીવહિંસા વિગેરેને ત્યાગ છે, તે સાધુઓને બતાવ્યાં, અને તેની અપેક્ષાએ લઘુ (અલ્પ અહિંસા વિગેરેનાં વ્રત શ્રાવકગૃહસ્થને ઉદ્દેશી બતાવ્યાં, તે પ્રમાણે પ્રાણાતિપાત વિગેરે કર્મના પ્રવેશનાં દ્વાર જેવાં જીવહિંસા વિગેરે પાંચ આશ્રવને બતાવ્યા, તથા તેને રેવા રૂપ સત્તર પ્રકારને સંયમ સંવર બતાવ્ય, સંવરવાળાને વિરતિ મળે, માટે તે બતાવી, અને (ચ અવ્યય લીધાથી) તેના ફળરૂપ નિર્જરા તથા મેક્ષ બતાવ્યાં, આ પ્રવચનમાં કે લેકમાં શ્રમણ ભાવ તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યેગ્ય મૂળ ગુણ મહાવ્રત તથા અણુવ્રત તથા ઉત્તર ગુણો સંવર વિરતિ વિગેરે છે, તે બધાં પૂર્ણ સંયમમાં આદરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org