________________
૨૮૫
તેને ચેાગ્ય છે, તે મનુષ્યેામાં પણ અકર્મ ભૂમિનાં નહિ, મ્લેચ્છ નહિ, અથવા અનાય પણ નહિ, ફક્ત જેએ આય દેશમાં ઉત્પન્ન થયા છે, અને ઉપશમ પ્રધાન છે, તેમને આશ્રયી કહ્યું છે, કે તેએમાંજ આવું સાધુનું વ્રત લેવાના વિષય છે, જે આ ઉત્તમ મનુષ્યાએ ઘર છેડી અણગારતા સ્વીકારી, અર્થાત્ દીક્ષા લીધી, તેવા ઉત્તમ સાધુએને જીવતાં સુધી મારે દંડ ન આપવા, અર્થાત્ કોઇ ભવ્યાત્મા ગૃહસ્થે તેવા યતીઓને ઉદ્દેશી નિયમ કર્યા કે મારે જીવતાં સુધી તેમને હણવા નહિ, પણ જે ઘરમાં વસે છે, તેમને મારે દડ આપવા, આવા કાઇએ નિયમ લીધેા, પાછળથી ત્યાં કેટલાક સાધુએ થયા, તેમણે કેટલાક કાળ દીક્ષા પાળીને ચારપાંચ છે કે દશ વર્ષ કે ત્યાર પછી ઘેાડા કે ઘણા કાળ સાધુના વેષમાં વહ્યા, અને તેટલેા કાળ જુદા જુદા સ્થળે વિહાર કર્યાં, તેમાંના કેટલાક તેવા કર્માંના ઉદયથી પાછા ઘરવાસી થયા, ગૌતમ પૂછે છે કે ખેલે ભાઇ ! તેવું મને છે કે નહિ ? ઉ–ખને છે, પ્ર॰ તે ગૃહસ્થી થયેલાને પેલે નિયમ લીધેલેા જો હણે તેા તેને પચ્ચકખાણુ ભંગના દોષ લાગે કે નહિ,ઉ—દોષ ન લાગે,
एवमेव समणोवासगस्सवि तसहिं पाणेहिं दंडे क्खित्ते, थावरेहिं पाणेहिं दंडे यो मिक्खित्ते, तस्स णं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org