________________
૩ર૪
તેમાં પણ જ્ઞાનનયવાળે આ લેમ્પલેકના હિતમાં ફલ સાધકજ્ઞાનને જ માને છે, પણ ક્રિયાને ઉડાવે છે, અને ક્રિયાનયવાળે ક્રિયાને પ્રધાન માને છે, અને જ્ઞાનને ઉડાવે છે, પરમાર્થ એ છે કે બંને જ્ઞાનકિયા મળેતે આંધળા પાંગળાના દ્રષ્ટાંત વડે ઈચ્છિત ફળ (મેક્ષ ) ની સિદ્ધિ માટે સમર્થ છે, આ બંને માનનારે સાધુ અભિપ્રેત ફળને સાધે છે,
सव्वेसिपि णयाणं, बहुविह वत्तव्वयं णिसामेत्ता. तं सव्व णयविसुध्धं जं चरणगुणटिओ साहू ॥१॥
બધા નનું ઘણી જાતનું કહેવું સાંભળી વિચારીને બધા નમાં વિશુદ્ધ તત્વ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર સ્વીકારે, અને પાળે, નાલંદા નામે અધ્યયન સમાપ્ત કર્યું, તેમ બીજા સૂયગડાંગ સૂત્રની ટીકા પણ સમાપ્ત કરી, આટીકા બાહરિ ગણિની સહાયથી શીલાચાર્યે કરી છે,
यदवाप्तमत्र पुण्यं टीकाकरणे मया समाधि-भृता तेनापेततमस्को भव्यः, कल्याणभाग् भवतु ॥१॥ ग्रं. १२८५०
આ ટીકા ( વિવેચન ) કરવામાં સમાધિ રાખેલા એ મેં જે પુણ્ય બાંધ્યું તેનાવડે અંધકાર (અજ્ઞાન) દૂર થયેલો (જ્ઞાન ભણેલે) કલ્યાણ (મોક્ષ) મેળવનાર થાઓ,
સૂયગડાંગ સૂત્ર સમાપ્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org