Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 344
________________ હિન્દુ ધર્મમાં જૈન, વૈષ્ણવ, શીખ, શિવ, સ્વામીનારાયણ કે તેના બધા પેટા વિભાગને સમાવેશ થાય છે. અને તે બધાયે આર્યક્ષેત્રમાં જન્મવાથી આર્યજ છે, એટલે આર્યસમાજી જુદા નથી. એટલુજ નહિ પણ જેઓ હિંસાથી દુર રહે અને બધાને સમાનભાવે ગણી બધુ તરિકે મદદ કરે તે બધાજ હિંન્દુ છે, પછી તે પોતે મુસલમાન હય, પારસી હોય, કે અંગ્રેજ કાં ન હોય! સારા ગુણ ધરાવવા એજ ધમ ઉન્નતિનું મેટામાં મોટું કારણ છે. કબીરજી મુસલમાન છતાં હિન્દુથી પૂજાયા અને હિન્દુ મુસલમાને બાળવા દાટવાને ઝઘડે કરતાં પડાની ખેંચાખેંચ કરતાં ફુલને ઢગલે દેખાય એજ સમાન ભાવનાની, જગત્ વાત્સલ્યતાની મોટામાં મોટી ફતેહ છે. અને જેન ધર્મમાં ખરતરગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ દાદા જિનચંદ્રસૂરિજી અકબર પાદશાહને પ્રતિબંધ કરનારા અષાડ માસની અઠાઈના અભયદાનને પટે પાદશાહ પાસે મેળવનારા દિલ્હીમાં કુતુબમિનાર પાસે મુસલમાનના કબરસ્તાનમાં એક પૂજનિક સ્થળમાં પૂજાય છે. ગોસ્વામી તળશીદાસજી જગમાં એક જ વાક્યથી ઉંચ કેટિની સાધુતા બતાવી રહ્યા છે. કે ચલે હાથી ઘોડા પાલખી બનાય કે, “સાધુ ચલે પાંઉ પાંઉ કીડીકું બચાય કે” જે હિન્દુસ્તાનના બધા બાવા, સન્યાસી, જેગી, જતિ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354