________________
કર્યા હતા અને અમલનેર પાસે એક ગામમાં હિન્દુ મુસલમાન વિગેરે સર્વેએ તે ગામની હદમાં કઈપણ વખતે હિંસા ન કરવી ન ગામની હદમાં દારૂ કે માંસ લાવવું આ રિવાજ કર્યો. આ જ્યારે મેં નજરે જોયું ત્યારે મને હેમચંદ્રાચાર્ય અને કુમારપાળનું દ્રષ્ટાંત યાદ આવ્યું:
વળી ચોથમલજી નામના વિદ્વાન લોકપ્રિય સ્થા. સાધુ વક્તાએ તે ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપવાને બદલે મોટા મેદાનવાળા ચોકમાં ઉપદેશ આપી બધી વર્ણને લાભ આપવાનું ચાલુ કર્યું છે.
જૈન સાધુઓને આચાર કઠણ છે. વિચાર સમભાવના જગતના ભલા માટે હોવા છતાં જગતમાં બે અબજની મનુષ્યની વસ્તી છતાં જેનો ૧૧ લાખની ગણત્રીના ગણાય તેનું શું કારણ છે કે જેને એ વિચારવાનું છે –
આ દેશમાં જેટલા પૈસે બીજા કાર્યમાં વપરાય છે તેને ચે ભાગ પણ જેન આશ્રમે, ક્રિશ્ચન મિશને માફક સ્થાપવામાં આવે અને નિરાધાર, અપંગ, અનાથ, જે બુ હાલે રિબાય છે તેમને ઉંચ કોટિનું જ્ઞાન આપવામાં આવે તે જરૂર જોનની વસ્તી વધે. અમે આ પ્રસંગે તમામ હિંદુઓને કે બીજા બંધુઓને ભલામણ કરીશું કે તેઓ વ્યર્થ આડંબરના ખેટા ખર્ચા શેાધી કાઢીને દૂર કરે, અને બાળક, બાળીકાઓને કેળવવા ઉપર લક્ષ આપે, અને દરેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org