________________
કદરૂપને લીધે બીજે કઈ કન્યા આપે તેમ ન હતું, તેથી મામાના નિશ્ચયને ખોટે પાડવા સાતે પુત્રીએ પ્રતિજ્ઞા કરી કે એકને પરણાવે તો સાતેએ કુવામાં પડી આપઘાત કરે, નંદિપેણને આ વાતની ખબર પડતાં તેને ખેદ થયો અને જૈન સાધુ થયે આ સાધુ થયા પછી તેણે માંદા સાધુઓની સેવા સ્વીકારી, અને દેવે તેની પરિક્ષા કરવા પિતાને ઘણી ગંદકીવાળે સાધુ બતાવ્યું અને તેની સેવા કરતાં એટલી દુધી બતાવી કે બીજે દૂરથી ભાગી જાય, છતાં નંદિષેણ સાધુએ તેથી ન કંટાળતા સેવા કરી, તે મહા પુણ્ય બાંધીને દેવલોકમાં જઈને ત્યાંથી આવીને વસુદેવ નામે સુંદર રાજપુત્ર થયે, તેને તેર હજારમાંથી બે રાણુઓ વધારે વહાલી હતી. તેમાં રેહિણીના પુત્ર બળદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ વાસુદેવ હતા.
દેવકીજીનું પીએર મથુરામાં હતું કંસને મદદ કરી બળવાન રાજાને જીતાવી આપવામાં સહાય કરવાથી જરાસંધની પુત્રી છવયશાને મેળવી આપવામાં તે વસુદેવ. સહા'ચક થવાથી, કંસે પોતાના પિતા ઉગ્રસેનને પ્રાર્થના કરી પિતાની બેન, દેવકીજીને પરણાવવા યેજના કરી. કંસ અને વસુદેવ બને પરમ મિત્ર અને સાળો બનેવી થયા, પરંતુ તે સમયે દેવકીજીના લગ્નમાં ખુશ થઈને જીવયશાએ દારૂ પીધો હતો અને કંસના નાના ભાઈએ બાળપણમાં દીક્ષા લેઈ સિદ્ધાંત ભ ભૂત, ભવિષ્ય જાણનારા થયા હતા તેમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org