Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 353
________________ (૨) પોતે એક ગરીબનું ઘર પડેલું જેમાં તેણે જાતે ઉભા રહી જણાવવામાં મદદ કરી હતી:(૩) તેમણે આખી જીંદગી સુધી ગુણગ્રાહકનું સર્વો ત્તમ પદ મેળવ્યું હતું, અને દેવતાએ પરીક્ષા કરતાં મરેલા કુતરાની દુધની નિંદા ન કરતા તેના ઉત્તમ દાંતોની પ્રશંસા કરી હતી, જેથી દેવે પ્રસંન્ન થઈને ચમત્કારિક ભરી આપી હતી જે વાગવાથી બાર જે જન સુધી રોગ ફેલાતા નહતા તથા જુના રેગો નાશ પામતા તેમના રાજ્યમાં સાપ કરડતો નહતું અને કરડે તો તેનું ઝેર ચડતું નહોતું. પોતે પૂર્વ કર્મને ભેગવવા માત્રજ સંસારમાં પરણેલા હતા અત્યંતર દષ્ટિએ ખરા યેગી હતા. (૪) મુર લેકેને હરાવી દરિયાપાર પિતાની સત્તા જમાવી હતી. (૫) પિતે એગી છતાં ગુણાનુરાગથી નેમિનાથ બાળ બ્રહ્મચારી તીર્થકરને સહવાસ કરવા જતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354