________________
ને રહ્યા. સાંબ પ્રદુમને દારૂના નિશામાં દ્વિપાયન ઋષિને માર્યો. તેણે કપાયમાન થઈ વેર લેવાનું નિયાણું કર્યું. દેવ બનીને દ્વારિકા સળગાવી અને તેને અંત આણ્ય, અને કૃષ્ણ અને બળદેવજી દક્ષિણ તરફ નીકળી ગયા ત્યાં પાણીની તરસ વધારે લાગવાથી બળદેવજી પાણી લેવા ગયા કૃષ્ણજી ત્યાં સુતા અને જરા કુમારે અજાણે હરણ જાણી બાણ માર્યું:
કૃષ્ણજીની બુમ સાંભળી જરા કુમાર પાસે આવ્યું, ઓળખીને પસ્તા પણ પિતાને એક યાદવ કુમાર જીવતા રહે તે સારું, એમ જાણે પિતાને કસ્તુભ મણિ તેને આપે. અને પાંડવ પાસે જવા સૂચવ્યું, પાછળથી બળદેવજીને આવતાં વાર લાગી, ક્રોધ થયે અને પ્રાણ નીકળી ગયા. બળદેવજીએ છ માસ સુધી તેમનું શબ પ્રેમથી ફેરવી દેવતાના બેધથી તેને બાળીને પિતે દીક્ષા લીધી, અને નિર્મળ ચારિત્ર પાળી “માંગી તુંગી” ના પહાડમાં સ્વર્ગવાસી થયા
કૃષ્ણ પરમાત્મા આવતી ચોવીસીમાં “અમમ” નામના બારમા તીર્થંકર થઈ મેક્ષમાં જશે.
આમાં અટલે તફાવત છે. • (૧) જેનોમાં તેમને થયાને ૮૬ હજાર વર્ષ લગભગ
થયાં છે તે કલ્પ સૂત્રથી જણાય છે. (૨) તેમના ઉત્તમ ગુણે, (૧) પોતાના રાજ્યમાં દારૂને સર્વથા ત્યાગ કરા
વ્યા હતે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org