________________
૩રર
ગ્રહ કાલ અને ભેદથી અભિહિત વસ્તુને ભિન્ન જ ઈચ્છે છે, તેમાં લિંગભેદથી અભિહિત (કહેલી) વસ્તુ અન્ય જ થાય છે, જેમકે પુષ્ય તારે નક્ષત્ર ત્રણે જુદા શબ્દો છે, સંખ્યાથી ભિન્ન જળ, આપ વર્ષારૂતુ જુદાં છે, સાધનભેદ આ પ્રમાણે છે, આવ, માનું છું રથવડે જશે. તારે બાપ આવ્યું નથી, તેને અર્થ આ છે, તે આ પ્રમાણે માને છે કે હું રવિડે જઈશ, એમાં તું અને હું બીજે અને પહેલો પુરૂષ વ્યાકરણની રીતે જુદા છે, ઉપગ્રહમાં પરસ્મપદ અને આત્મપદને ભેદ છે, જેમકે તિષ્ઠતિ પ્રતિષ્ઠતે રમતે ઉપરમતિ (ગુજરાતીમાં તેવા ભેદ નથી. સંસ્કૃતમાં છે) કાળભેદ આ પ્રમાણે છે, અગ્નિષ્ટમ યાજી આ માણસને પુત્ર થશે, તેને સાર આ છે કે અગ્નિગ્ટમ વડે પૂજનારે થશે, અહીં ભૂતકાળ ને છેડીને ભવિષ્યકાળ લીધે કે આ માણસને પુત્ર થશે, તે અગ્નિષ્ણમ યજ્ઞવડે પૂજશે, આ બધા વ્યવહારનયને શબ્દનયવાળે ન ઈછે, લિંગ વિગેરે ભિન્ન પર્યાને જુદા જુદા વિષય વડે ઈચ્છે છે, જેમકે ઘડો કુટ કુંભ, ઇંદ્ર શક્ર પુરદર, વિગેરેમાં અર્થ વ્યંજન પર્યાય ઉભયરૂપ વસ્તુને ચંજન પર્યાયરૂપે જ માનવાથી મિથ્યાષ્ટિ છે.
જુદા જુદા પર્યાયના જુદા જુદા અર્થથી તે પ્રમાણે માને તે સમભિરૂઢ નય છે, આ ઘટવિગેરેના પર્યાયે ને એક અર્થમાં લેતે નથી, જેમકે ઘડવાથી ઘડે કુટવાથી કુટ કુ ( પૃથ્વી) માં શેભે માટે કુંભ. તેનું કહેવું એમ છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org