________________
कप्पति सिक्खावित्तए ? हंता कप्पंति, किंते तहप्पगारा कप्पंति उवठ्ठावित्तए ? हंता कप्पंति, तेसिं चणं तहप्पगाराणं सव्वपाणेहिं जावसत्तेहिं, दंडेणिक्खित्ते ? हंता णिक्खित्ते,
ગૌતમ સ્વામી ફરી કહે છે કે તે સાધુઓને પૂછવું કહે આયુમંત નિદૈ ! કેઈ ગૃહસ્થ કે તેને પુત્ર તેવા ‘ઉત્તમ કુળના જન્મેલા અહીં ધર્મ સાંભળવા માટે આવે ખરા કે? ઉ. આવે, પ્ર. સાધુએ તેને ધર્મને ઉપદેશ આપ ઉ–હા, પ્ર. જે તે ધર્મ સાંભળીને વિચારીને કહે કે “આ તમારા નિગ્રંથનું પ્રવચન ( બે ) જે સત્ય અનુત્તર કેવળીનું કહેલું, પ્રતિપૂર્ણ સંશુદ્ધ ન્યાય વાળું શલ્ય રહિત સિદ્ધિનો માર્ગ મુક્તિનો માર્ગ નિર્માણ માર્ગ નિર્વાણ માર્ગ સત્ય, સંદેહ રહિત સર્વ દુઃખને નાશ કરનાર માર્ગ આપનારું છે, એમાં રહેલા જીવ સિદ્ધિ પદવરે છે, બેધ પામે છે, કર્મથી મુકાય છે, અને સંપૂર્ણ રીતે કર્મથી છુટે છે, અને સર્વ દુઃખને સંપૂર્ણ અંત કરે છે, તેની આજ્ઞા પાળવા ઈચ્છીએ છીએ, તેમ વતીશું, બેસીશું તેમ સુવાનું રાખીશું, તે પ્રમાણે ખાશું, તેમ બોલ તેમ વર્તવા ઉઠયા છીએ, વર્તન કરી પાળીને વિચરશું સર્વે પ્રાણે ભૂતો છો અને સત્વેની સંયમ વડે જીવ રક્ષા કરી સંયમ પાળશું, આવું તે બેલે? ઉ–હા બેલે, પ્ર. આવા અને દીક્ષા આપવી ઘટે? ઉ–હા, . તેનું મુંડન (ચ) કરો એગ્ય છે? ઉ–હા, છે. તેમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org