________________
૩૧૬ तएणं से उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी, एतेसिणं ते! पदाणं पुटिव अन्नाणयाए असवणयाए अबोहिए अणनिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविन्नायाणं अव्वोगडाणं अणिगूढाणं अविजिन्नाणं अणिसिद्धाणं अणिवूढाणं अणुवहारियाणं एयम णो सदहियं णो पत्तियं णो रोइयं, एतसिणं भंते ! पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहा. रणयाए एयमटुं सदहामि, पत्तियामि रोएमि एवमेव से जहेयं तुम्भे वदह ॥
તે સાંભળી ઉદક સાધુ ચૈતમસ્વામીને કહેવા લાગ્યા, તમે જે પદો કહ્યા, તે પૂર્વે મેં જાણ્યાં નહિ, સાંભળ્યાં નહિ, તેને બાધ ન થયે, સમજાયાં નહોતાં, દેખ્યાં નહિ, સાંભળેલાં નહિ, તત્વ ન સમજાયું વિજ્ઞાન ન થયું, પ્રકટ ન થયેલાં, ખુલાસો ન સમજાય, ભેદ ન પમાયે, પાપને નિષેધ ન થયેલે, તેને પરમાર્થ ન પળાયે, હદયમાં ઉતારેલાં નહિ, આવાં કારણેથી અર્થની સદહણ કરી નહોતી, પ્રતીતિ ન કરી, તેથી રૂચિ ન થઈ, હવે તમારે કહ્યા પછી તે પદોને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org