________________
૩૧૮
भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आग्राहिणं पयाहिणं करिता वंदइ नम॑सति, वंदित्ता नमंसित्ता एवं वयासी, इच्छामिणं भंते ? तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिक्कमणं धम्मं उवसंपजित्ताणं विहरित,
તેથી ગાતમસ્વામી તેને મહાવીર પ્રભુ પાસે લેઇ ગયા, ત્યાં ગયા પછી શ્રમણ ભગવાન મહાવીરને ઉક સાધુએ ત્રણ વખત જમણી બાજુથી પ્રદક્ષિણા કરી વાંદી નમીને કહ્યું, કે હું આપની પાસેથી મારા ચાર મહાવ્રતના જે ધર્મ છે, તે છોડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતના ધર્મ લેઈ ને વિચરવા ઇચ્છું છું.
तणं समणे भगवं महावीरे उदयं एवं वयासी, अहासुयं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि, तणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउजामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्मं उवसंपज्जित्ताणं विहरइ तिमि ॥ सू० ८१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org