Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 332
________________ ૩૧૯ इति नालंदइजं सतमं अज्झयणं समतं ॥ इति सूयगडांग बीय सुयक्खंधो समत्तो ग्रंथाग्रंथ ૨૧૦૦ છે. ભગવાન મહાવીરે ઉદકને , હે દેવાનુ પ્રિય! પ્રતિબંધ ન કર, પણ શ્રુત અનુસારે કર, તેથી તેણે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચાર મહાવ્રતને ધમે છેડી પાંચ મહાવ્રતને પ્રતિક્રમણ સહિત ધર્મ સ્વીકારીને વિચારે છે, આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે મેં તમને જે કહ્યું છે, તે ભગવાન મહાવીર પાસે સાંભળ્યું છે. અહીં સાતમું નાલંદીય અધ્યયન અને સૂયગડાંગસૂત્રને બીજે કૃત સ્કંધ પુરો થયે, અને અનુગમ (વિષય) કહ્યી, હવે ન કહે છે, નાનું વર્ણન ૧ નિગમ ૨ સંગ્રહ ૩ વ્યવહાર ૪ રૂજુસૂત્ર ૫ શબ્દ ૬ સમભિરૂઢ, અને એવંભૂત એમ સાત ન છે, પૂર્વના ચાર ન નૈગમથી લઈને રૂજુસૂત્ર સુધી અર્થ (વિષય)ના નો છે, તે શબ્દ કરતાં અર્થને વધારે માન આપે છે, પણ શબ્દ નયથી પાછલા ત્રણ ના શબ્દને પ્રધાન માની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354