Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 328
________________ ૩૧૫ पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सोवि ताव तं आढाइ परिजाणेति वंदति नमसंति सक्कारेइ संमाणेइ जाव कल्लाणं मंगलं देवयं चेइय पज्जुवासति ॥ આ પ્રમાણે બરાબર જવાબ ગૌતમસ્વામીએ આપવાથી ઉદક પેઢાલપુત્ર સાધુ ચૈતમસ્વામીને ઉપકાર માન્યા વિના જે દિશામાંથી આવ્યું હતું, તે દિશામાં જવાનો વિચાર કરવા લાગે, તેવા વિચારવાળા ઉદકને ગૌતમસ્વામીએ કહ્યું, હે ઉદક સાધુ ! જે કઈ માણસ ઉત્તમ સાધુ કે બ્રાહ્મણ પાસે એક પણ વેગક્ષેમને માટે પદ સાંભળે પ્ર. કેવું પદ? ઉ૦ જેનાવડે અર્થ સમજાય, પ્ર. વળી કેવું ? ઉ૦ આર્ય ઉત્તમ અનુષ્ઠાનના હેતુરૂપ, તથા ધાર્મિક તથા સુવચન સદગતિ આપનારૂં, તે પદ સાંભળી વિચારીને આ પદ ચાગક્ષેમવાળું છે, તેવું સૂક્ષ્મ બુદ્ધિએ સમજીને વિચારે કે આ ઉત્તમ પુરૂષે મને આવું વચન કહ્યું છે તો તે બોધઆપનારને આદર લોકિકમાં પણ કરે છે, આ પૂજ્ય છે, એવું જાણે છે, તથા કલ્યાણ મંગળના કરનાર દેવતા માફક સ્તુતિ કરે છે, (અહીં દેવને જિનેશ્વરની પ્રતિમા પૂજનીક હોવાથી ચિત્યની પર્યું પાસના બતાવી છે.) જેકે પૂજ્ય ઉપકારક કંઈ ન ઇચછે તેપણુ યથાશક્તિ તેનું બહુમાન કરવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354