________________
૩
પ્રાણઘાત (યજ્ઞ) ને ઉપદેશ આપનારા ભેગના અભિલાષીઓ અસૂર્ય–નિત્ય અંધકારવાળા કિલ્વિષ પ્રધાન (અત્યં-- ત દુઃખવાળા) નરકસ્થાનેમાં તે ઉપન્ન થાય છે, અને તે દેવે થાય કે નરકમાં જાય તે પણ તેનું ત્રપણું જતું નથી. આ દેવ તથા નારકીને જીવ કેઈ લેતું નથી, પણ તે સંબંધી ભાવથી (દુષ્ટબુદ્ધિ ન ચિંતવવાનું) પચ્ચકખાણ થાય છે, હવે તે દેવ કે નારકીના જેવો ક્લિષ્ટ (દુષ્ટ) ભાવોથી પંચુંપ્રિય તિર્યંચમાં અથવા તેવા (તુચ્છ સ્વભાવના) મનુષ્યમાં મુંગા બબડા ઘેટા માફક બરબડનારા થાય છે. તથા અંધા કે બહેરા થાય છે, તે ત્રસ છે, અને તેના સંબંધી કરેલું પશ્ચકખાણ નકામું નથી, અને તેને જીવ લેવાનું પણ શકયા છતાં તેને દુઃખ પણ ન દે, માટે શ્રાવકનું ત્રસકાય ન હણવાનું પચ્ચકખાણ બહુ સારું છતાં તમે ન માને તે તે અન્યાય છે.
भगवं चणं उदाहु संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ, ते पुव्यामेव कालं करेंति, करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति ते महाकाया ते चिरठिइया ते दीहाउया ते बहुयरगा, जेहिं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org