________________
૩૦૪
रगा पाणा, जे हिं समणोसगस्स सुपच्चक्खायं जाव णो णेयाउए भवइ,
भवइ, जाव
વળી ગૈતમ સ્વામી કહે છે, કેટલાક જીવેા અલ્પ આયુવાળા છે, તે થાડા વખતમાં કાલ કરે છે, અને પરલાકમાં ઉત્પન્ન થાય છે, તે જ્યાં સુધી ત્રસ રહે ત્યાં સુધી શ્રાવકનું પચ્ચકખાણ લાભદાયી તે માટી કાયાવાળા અલ્પ આયુવાળા ઘણા પ્રાણી છે, તેની રક્ષા થાય તે છતાં તમે કહા કે લાભ નથી તે અન્યાય છે.
जगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवति, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइणो खलु वयं संचाएमो मुंडे भवित्तो जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो, चाउ -
समुद्दिपुरणमासिणीसु पनिपुणं पोसहं अणुपालित्तए, णो खलु वयं संचाएमो, अपहिमं जाव विहरितए, वयं च णं सामाइयं देसावगासियं पुरत्या पाईणं वा पडणं वा दाहिणं वा उदीणं वा एतावता जाव सव्वपाणे
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org