________________
3०५
हिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते सव्वा पाणभूयजीवसत्तेहिं खेमं करे अहमसि, तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो जाव तेसु पञ्चायंति, जेहिं समणोवासगस्स सुपञ्चक्खायं भव, ते पाणावि जाव अयं पि भेदे सेगा ( सूत्रं ७९)॥
ગતમસ્વામી ભગવાન બેલ્યા, કેટલાક શ્રાવકો એવા હોય છે, કે તેઓ પ્રથમથી આવું કહે છે, અમે દીક્ષા લઇ સાધુ થઈ શકવાના નથી, તેમ અમે ચિદસ આઠમ પુણીમાએ પિસહલેવા શક્તિવાન નથી, તેમ અંત વખતે અણસણ કરવા સમર્થ નથી, પરંતુ અમે સામાયિક દેશાવગાશિકવ્રત લેશું કે જેથી પૂર્વ પશ્ચિમ દક્ષિણ કે ઉત્તરમાં મર્યાદા છે. તેમાં રહીશું, તેમાં જેટલા ત્રસ જીવે છે, તેને મારે હણવા નહિ, વળી પ્રથમ સે જે જનજવાને નિયમ હોય તેમાં રોજ થોડું થોડું ઘટાડે તેવા નિયમથી દેશમાં રહ્યા
-
२०
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org