________________
૨૮૮
से जे से जीवे जस्स श्याणि सव्वपाणेहिंजाव सत्तेहिं दंडे णो णिक्वित्ते भवइ, परेणं असंजए, आरेणं संजए, श्याणिं असंजए
તેજ તે જીવ છે કે જેણે પૂર્વે પ્રાણીથી માંડીને સત્વ સુધી હિંસા છોડી નહોતી, તે અસંયત હતું, પણ
જ્યારે તેણે હિંસા છોડી, ત્યારે સંયત થયે, વળી તેણે હમણાં હિંસા ન છેડી (ચાલુ કરી) ત્યારે તે પાછો અસંયત થયે. ___ असंजयस्स णं सव्वपाणेहिं जाव सत्तेहिं दंडे जो णिक्खित्ते भवइ,से एव मायाणह, णियंठा से एव मायाणियव्वं, - જેમ અસંવતને સર્વપ્રાણીથી સત્વ સુધીની હિંસા ન છુટે. તેમ અહીં પણ જાણે કે ત્રસની હિંસા છેડનારને સ્થાવર હણતાં વ્રત ભંગ ન થાય. भगवं च णं उदाहु णियंठा खलु पुच्छियव्वा, आउसंतो ! णियंठा इह खलु परिव्वाश्या वा परिव्वाइवाओ वा अन्नयरहितो तित्थाययणेहितो आगम्म धम्मं सवणवत्तियं उवसंकमज्जा ?
૧૯ Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org