________________
हंता संकमज्जा, किं तेसिं तहप्पगारेणं धम्मे आइक्खियब्वे ? हंता आइक्खियव्वे तं चेव उवट्ठावित्तए, जाव कप्पंति ? हंता कप्पंति,
વળી ગૌતમસ્વામી તેવા સાધુઓને પુછે છે કે બીજા પરિવ્રાજકે, અથવા તેમાંથી કે બીજા મતવાળામાંથી આવીને કોઈ ધર્મ સાંભળવા આવે ખરો ? ઉ–હા, જે આવે તો ધર્મ સંભળાવો ઉ–હા, તે સાંભળીને ધર્મની શ્રદ્ધા કરી દીક્ષા લે, અને પછી વડી દીક્ષા લે તે આપવી ? 6-1,
किं ते तहप्पगारा कप्पंति संभुजित्तए ? हंता कप्पंति, तेणं एयारूवेणं विहारेणं विहरमाणा तं चेव जाव अगारं वएज्जा ? हंता वएज्जा, तेणं तहप्पगारा कप्पंति संभुजित्तए ? णो इणढे समढे, से जे से जीवे जे परेणं नो कप्पंति संभंजित्तए, से जे से जीवे आरेणं कप्पंति संभुंजित्तए, से जे से जीवे जे इयाणी णो कप्पंति संभुंजित्तए, परेणं अस्समणे, आरेणं समणे, इयाणि अस्समणे, अ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org