________________
૨૪
भवंति, तेसिं च एवं वृत्तपुव्वं भवइ, जे इमे मुंडे भविता अगाराओ अणगारियं पव्त्रइए, एसि - चणं आमरणंताए दंडे णिक्खिते, जेइमे अगा रमावसंति, एएसिणं आमरणंताए दंडे णो णिक्खित्ते केई चणं समा जात्र वासाई चउपंचमाई छट्ठदसमाई अप्पयरो वा भुज्जयरो वा देतं दुईज्जित्ता अगारमावसेज्जा ? हंता वसेज्जा, तस्सणं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भंगे भवइ ? यो तिट्ठे समहे,
(ણું અવ્યય ફક્ત વાકયની શે।ભા માટે અે ચ શબ્દ ફરી અમાં છે. તેથી એમ જાણવું કે) ભગવાન ગૌતમસ્વામી ફરી ખેલ્યા, અને તે એકલા ઉદકનું ઉદ્ધત પણ દૂર કરવા તેના મતમાં રહેલા બીજા સ્થવિર સાધુઓને સાક્ષી રાખવા કહે છે, હે સ્થવિરા ! આયુષ્મતા નિગ્રંથા ! તમને આ વાત સ્વીકારવા ચેાગ્ય છે કે નહિ, તે સાંભળીને જવાબ આપેા, કારણ કે જે હું એવું છું તે તમને બધાને અનુકુળ છે, શાંતિ-ઉપશમ–તેનાથી પ્રધાન કેટલાક મનુષ્યા છે, પણ તેમાં નારકી તિર્યંચ કે દેવ ન લેવા, ફક્ત મનુષ્યેાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org