________________
૨૮૨ સાર એ છે કે જ્યારે બધા સ્થાવરે ત્રસ થશે ત્યારે સર્વ જી સંબંધી શ્રાવકને પચ્ચકખાણ થશે, (પછી કેઇને મારવાનું રહેશે નહિ) તે પ્રશ્ન પૂછે છે, ક્યો હેતુ છે? ઉ–જ્યાં સુધી ત્રસ કાયમાં સ્થાવર કાયો આવેલા છે, તે સ્થાન અઘાત્ય છે, તેમાં વિરતિ લીધી છે, તેથી,
ते पाणावि बुच्चंति, ते तसावि वुच्चंति, ते महाकाया ते चिरविइया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपचक्वायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जन्नं तुब्भे वा अन्नो वा एवं वदह, णस्थिणं से केइ परियाए जसि समणोवासगस्स एगपाणाएवि दंडे णिक्खिते अयंपि भेदे से णो णेयाउए भवइ ॥ सू ७७
તે ત્રસે નરક તિર્યંચ નર અમર ચાર ગતિવાળા સામાન્ય સંજ્ઞાવડે પ્રાણુઓ કહેવાય છે, અને ભય પામનારા. તથા ચાલતા હોવાથી વિશેષ સંજ્ઞાવડે ત્રસ પણ કહેવાય છે, તથા વૈક્રિય શરીર લાખ જનનું દેવનું થતું હોવાથી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org