________________
૨૧
રેમાં પ્રસિદ્ધ સંસ્કૃત અસ્માકમ શબ્દ છે માટે તે વાપરેલ છે ) અમારા સંબંધી તમે જે કહ્યું તે અશાભનીક ( નકામું ) છે, પ્ર—શા માટે ? ઉ—તમારા કહેવા વડે એ અશેાલન છે, તેના સાર આછે, અમારા કહેવાથી જ આ પ્રેરણા ઉઠતી જ નથી, કારણ કે કાઈ પણ દિવસ એવું બન્યું નથી, બનતું નથી, બનશે નહિ, કે સર્વે સ્થાવર કાઇ પણ સ્થાવરપણે રહ્યા વિના ત્રસ જીવા થઈ જશે, કારણ કે સ્થાવરાની સંખ્યા અનતી હાવાથી અને ત્રસ જીવાની અસંખ્યેય હાવાથી એકએકનુ આધારપણું થતું નથી, એ અભિપ્રાય છે, તેમ ત્રસ જીવા પણ અધા સ્થાવરપણું ન પામ્યા, ન પામે છે, ન પામશે, તેને સાર આ છે, કે વિક્ષિત કાળવતી કેટલાક ત્રસ જીવે કાલ પર્યાય વડે સ્થાવર કાયપણે જશે, તેા પણ મીજા નવા ત્રસ જીવેાની ઉત્પત્તિ થવાથી ત્રસ જાતિના ઉચ્છેદ ન થવાથી ત્રસ કાયથી રહિત કદી પણ સંસાર થવાના નથી, માટે તમારૂં કહેવું અમને લાગુ પડતું જ નથી, અને તમારા પક્ષ તમારા કહેવા પ્રમાણે સ્વીકારી લીધાથી જ તમારૂં ખંડન થાય છે, તેથો તેમના પક્ષ લઇને તેનુ' 'ડન કરે છે, આ પર્યાય આ પ્રમાણે છે કે તમારા અભિપ્રાય પ્રમાણે બધા સ્થાવર ત્રસપણું પામે છે, જે પર્યાયમાં શ્રમણેાપાસક ( શ્રાવક ) ત્રસ જીવેાની નિવૃત્તિ કરેલી હાવાથી ત્રસપણ બધાનું થઈ જવાથી તે ખધા પ્રાણીઓ ત્રસપણે થતાં તે જીવા સબંધી ઇંડા ત્યાગ્યા છે, ( તેને સાધુપણું થશે ) તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org