________________
૨૦૯
સારાવાદ કરનારા ગાતમ ! આ કાઈ પર્યાય નથી કે જેમાં એક પ્રાણાતિપાત વિરમણુમાં પણ શ્રમણેાપાસકને વિશિષ્ટ વિષયની પ્રાણાતિપાતની વિરતિ કરતાં પ્રાણીના ઉપમ ના દડ જે પૂર્વે ત્યાગેલા છે, તે ન થાય, તેના સાર આ છે કે ત્રસ પર્યાયને ઉદ્દેશીને પ્રાણાતિપાતની વિરતિ વ્રત શ્રાવકે લીધું, સંસારી જીવા પરસ્પર જતા હૈાવાથી તે સર્વે ત્રસ જીવા બધાએ થાવરપણે જાય, અને ત્રસેાના અભાવથી નિર્વિષય તેવુ તેનુ પચ્ચકખાણ છે, તે જ પાતે પ્રશ્ન પૂર્વીક બતાવે છે, તેના હેતુ શું છે? તે કહે છે, સંસારી જીવા પરસ્પર ગતિમાં જવાવાળા હેાવાથી, જેથી તે સ્થાવા સામાન્ય રીતે ત્રસપણે થાય છે, અને ત્રસેા થાવરપણે થાય છે, આ પ્રમાણે સંસારી જીવાનુ` પરસ્પર ગમન ખતાવીને હવે ખીજું શું કહે છે, તે ખતાવે છે, થાવરકાયથી મુકાયેલા પોતાના આયુષ્ય સાથે ચાલતા કર્મો વડે સઘળા ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, અને ત્રસકાયથી તે આયુષ્ય મુકેલા અષા સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, અધાવા સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં તે સ્થાન ઘાત કરવા ચેાગ્ય થશે, તે શ્રાવકે સ્થાવર કાચ વધ ન કરવાને નિયમ કર્યાં નથી, માટે બધા ત્રસકાયના સ્થાવરકાયમાં ઉત્પત્તિમાં સામાન્ય રીતે તે શ્રાવકને ત્રસવધની નિવૃત્તિરૂપ પચ્ચકખાણ થાય છે, જેમકે કેાઇએ વ્રત લીધું કે મારે નગરવાસી ન હણવા, તે નગર ઉજાડ થયું, તેથી તેને નકામું પચ્ચકખાણુ, થયું, એ પ્રમાણે અહીં સવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org