________________
માટે મારી કહેલી યુક્તિની નીતિઓ પરચકખાણ કરતાં સારૂં પચ્ચકખાણ લીધેલું થાય. અને તે પ્રમાણે પચ્ચકખાણ કરાવનારાને સારું પચ્ચકખાણ આપ્યું ગણાય, એમ પશ્ચખાણ આપતાં પ્રતિજ્ઞા લેપ ન થાય, તે બતાવે છે,
સ્થ-ગૃહપતિ આવી પ્રતિજ્ઞા કરે, કે વર્તમાન કાળમાં (હમણાં) જે ત્રસ કાયમાં ઉત્પન્ન થયેલા છે, તે પ્રાણુને જે દડ જીવહિંસારૂપ છે, તે છોડવાનું હું પચ્ચકખાણ કરું છું તેથી અહીં ભૂતત્વ (હમણાં )નું વિશેષણ કહેવાથી તે સ્થાવરમાં બદલાયેલાને વધ થાય તે પણ પ્રતિજ્ઞાને લેપ ન થાય, તેમ રાજા વિગેરેના હુકમથી હિંસા કરવી પડી, તે સિવાય અન્યત્ર મારે હિંસા ન કરવી, વળી તમે કહ્યું કે ગૃહપતિને ચારથી બચાવવા એ ઠીક કહ્યું, તેમાં પણ ત્રસ કાય વાળું હમણુનું વિશેષણ લગાવવું, એ લગાવાથી જેમ દૂધની વિગય ત્યાગી હોય અને દહિ ખાય, તો પણ પ્રતિજ્ઞા લેપ ન થાય તેમ નસો થયેલા જીવો ન હણવા. એવી પ્રતિજ્ઞા કરેલાને સ્થાવરની હિંસા કરતાં પણ પ્રત્યાખ્યાન આપવાની વિદ્યમાન અને ભૂત વિશેષણ વધરિવાથી દોષ પરિહાર વાળી થવા છતાં પણ પૂર્વ બતાવેલી નીતિ વડે દોષ દૂર કરવાનું મુકીને જે કઈ સાધુઓ કોધથી અથવા લેભથી શ્રાવક વિગેરે બીજા કોઈને પણ વિશેષ ભાગે પાડ્યા વિના જેમ તેમ વ્રત ઉચરાવે છે, તેથી તેમને પશ્ચકખાણ આપતાં મૃષાવાદને દોષ લાગે છે, અને લેનારને અવશ્ય વ્રતને વિલોપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org