________________
-
૨૬૭
વળી જે બીજા પ્રાણી ભૂત જીવ સત્વના વિષયમાં વિશેષતા બતાવીને જેઓ સંયમ (પાપ નિવૃત્તિ) લે છે, જેમ કે મારે બ્રાહ્મણ ન હણો, આવું કહેતાં તે જ્યારે બીજી વરણમાં કે તિર્યંચમાં જાય, ત્યારે તેના વધમાં બ્રાહ્મણને વધ થાય, તેમાં ભૂત (બ્રાહ્મણ)નું વિશેષણ છે, તે પ્રમાણે મારે સુવર ( ડુક્કર ) ન હણ, એવાં વિશેષબેથી તે ભૂત શબ્દ વધારવાથી તે પચ્ચખાણને દૂષણ આપે, છે, પ્ર—શા માટે ? ઉ–સંસારી પ્રાણીઓ પરસ્પર જાતિમાં સંક્રમણ થવાવાળી છે, કારણકે ત્રાસ થાવર થાય છે, અને સ્થાવરે ત્રસપણે થાય છે, અને ત્રસ કાયમાંથી સર્વ આત્મા વડે ત્રસ આયુપુરૂ થતાં સ્થાવર કાયમાં તેને યોગ્ય કર્મ ઉપાદન કરવાથી સ્થાવરે થાય છે, તેમ સ્થાવરે પિતાની કાયાથી આયુકમ મુકીને ત્રસ કાયમાં જાય છે, તે ત્રસ કાયમાં જતાં ત્રસ કાય નામનું સ્થાન આ ઘાત ચોગ્ય થાય છે. કારણ કે તે શ્રાવકે ત્રાસને ઉદેશીને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહ્યું, તેને તીવ્ર અધ્યવસાય ઉત્પાદક થવાથી તથા લેકનિંદાથી, તેથી તે સ્થૂલ પ્રાણાતિપાત (જીવ હિંસા)થી નિવૃત્ત થયે, તેની નિવૃત્તિથી ત્રસ થાન અઘાત્ય થયું, અને
સ્થાવર કામથી આ નિવૃત્ત છે, તેની યેગ્યતાથી તે સ્થાન ઘાત્ય તે, હવે તમારું કહેવા પ્રમાણે વિશિષ્ટ સત્વના ઉદેશથી પણ પ્રાણાતિપાત નિવૃત્ત કરતાં અપર પર્યાયમાં તે પ્રાણી જતાં તેને મારતાં વ્રત ભંગ થાય છે, તેથી કોઈને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org