________________
૨૬૮ પણ સમ્યગ વ્રત પાળવાનું થશે નહિ, એથી અસત ભૂતદેષનું બતાવવું આપની તરફથી થાય છે, જે કે આપ વર્તમાનકાળ વિશેષણપણે આ ભૂત શબ્દ (વસ માટે ) વાપરે છે, તે પણ કેવળ વ્યામોહ (જમણે) ને માટે થાય છે, કારણ કે ભૂત શબ્દો ઉપમાના અર્થમાં વપરાય છે, જેમકે દેવક ભૂત (રૂપ) આ નગર છે, તેથી ત્યાં પણ ત્રસ સદશ એની જ પ્રાણાતિપાતની નિવૃત્તિ થશે, પણ ત્રસેની નહિ થાય, વળી કહેશે કે તેજ અર્થમાં ભૂત શબ્દ છે, જેમકે શીતી ભૂત ઉદક–અર્થાત્ શીત છે, એ પ્રમાણે ત્રસ ભૂત ત્રત્વ પામેલા તે, તેવું થતાં ત્રણ શબ્દ વડેજ સમજાઈ જવાથી પુનરૂક્ત દોષ થશે, એવું છતાં પણ ભૂત શબ્દ જોડીએ, તે અતિપ્રસંગ થશે, જેમકે ક્ષીરભૂત વિકૃતિનું પચ્ચખાણ કરું છું, માટે મને ધૃત ભૂત (વૃત નહિ) આપે, તેમ પટભૂત પટ નહિ) આવો, (પણુ તેવું બોલતા નથી, ઘી કે પટ આપવાનું બોલે છે તેમ અમારૂં ભૂત વિનાનું પચ્ચકખાણ ઠીક છે,) આ પ્રમાણે ભૂતશબ્દ નિરૂપયોગી તથા દોષિત બતાવતાં ફરી ઉદક સાધુ
सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एव वयासी, कयरे खलु ते आउसंतो गोयमा तुम्भे वयह, तसभूता पाणा तसा आउ अन्नहा ? सवायं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org