________________
ભંગ
24 દષ્ટાંત
ર૭ર રેના અભિગથી ત્રસ કાયને પણ વધ થાય, છતાં વ્રત ભંગ ન થાય, તેમ ગૃહપતિ ચેર વિમેક્ષણ શબ્દ સૂત્રમાં આવેલ છે, તેનું દષ્ટાંત કહે છે.
કોઈ ગૃહસ્થને છ દીકરા છે, તેમને કેમે કરીને પિતાનું ધન ઘણું આવ્યા છતાં અશુભ કર્મના ઉદયથી રાજાના ખજાનામાં ચોરી કરી, અને ભવિતવ્યતાના ગે રાજપુરૂષ એ તેમને પકડયા, કેટલાક આચાર્યો આ કથા બીજી રીતે
કરી છે, તે
ઉદયથી ?
અંજીર
પાતળી ડારિમાં છે?
- રત્નપુર નગરમાં રત્નશેખર નામે રાજા છે, તેણે ખુશ થઈને રત્નમાળા નામની પટરાણું વિગેરેના આગ્રહથી કૌમુદીનામે પ્રચાર સ્વીકાર્યો (રાણીઓને શહેરમાં ફરવા જવાનું મંજુર કર્યું છે તે જાણીને શહેરના લોકેએ પણ રાજાની અનુમતિથી પોતાના સ્ત્રી પરિવારને ત્યાં ફીડા કરવા જવાનું સ્વીકાર્યું. રાજાએ નગરમાં ઢઢરે પીટા કે. જે. કે પુરૂષ સ્ત્રીના કૌમુદી મહોત્સવમાં સંધ્યાકાળ પછી શહેરમાં રહેશે તે તેની વિજ્ઞપ્તિ સ્વીકાર્યા વિના જીવથી મારવામાં આવશે, આમ કર્યા પછી એક વાણીયાના છ દીકરા વેચવા લેવાના વ્યવહારમાં વ્યગ્ર થવાથી સૂર્ય અસ્ત થયા છતાં શહેરમાંથી નીકળી શકયા નહિ, ત્યાર પછી તુર્તજ બહારથી કેઈ અંદર પુરૂષ ન પેસે માટે નગરના દરવાજા બંધ કરા
વ્યા, તેથી પેલા છ દીકરા બહાર ન નીકળી શકયા, તેથી તેઓ ભયથી કંપતા નગરના મધ્ય ભાગમાં કયાંયે પોતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org