________________
૨૭૧
संचारमो मुंमाभवित्ता अगाराओ अपगारिय पव्वइत्तए, सावयं एहं अणुपुव्वेण गुत्तस्स लिसिस्सामो, ते एवं संखवेंति, ते एवं संखं ठवयंति, ते एवं संखं ठाववंति, ननत्थ अभिओएणं गाहावइचोर-ग्गहण - त्रिमोक्ख
याए तसेहिं पाणेहिं निहाय दमं तंपि तेसिं कुसलमेव जवइ ॥ ७५ ॥
કેટલાક લઘુકમી જીવા જે દીક્ષા લેવા અસથ છે, તે દીક્ષાવિનાજ ખીજો ધર્મ સ્વીકારવા ઇચ્છે, તેવા અધ્યવસાયવાળા ગૃહસ્થને સાધુ જ્યારે દીક્ષાના ધર્મોપદેશ આપે, તે સમયે તે પ્રથમથી જ કડ્ડી દે કે અમે મુંડ (સાધુ) થવાને તથા પ્રત્રજ્યા લેવાને કે ઘરથી અણુગાર થવાને અશકત છીએ, પણ અમે તા અનુક્રમે ગૌ-વાણી તેને તારે તે ગાત્ર સાધુપણું પર્યાય કરીને આત્માવડે ભેટીશું, અર્થાત્ પ્રથમ દેશ વિરતિ રૂપ શ્રાવક વ્રત ગૃહસ્થને યાગ્ય નિળ પાળશું. પછીથી સાધુના ધર્મ પાળતુ, આવી સંખ્યા વ્યવસ્થા પ્રત્યાખ્યાન કરતાં બેલે, પાતે આગાર રાખે કે રાજાના અભિયાગ ગણ કે પળના અથવા દેવતાના અભિયાગ કે ગુરૂના નિગ્રહ વગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org