________________
પ્રકારે વડે સ્થાવર કાયના આયુષ્યવડે તેને ચગ્ય બીજાં કર્મો વડે સર્વ આત્મા વડે ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે, તેમજ ત્રસ કાયમાંથી પણ સર્વ આત્મા વડે મુકીને તેવા કર્મોવડે સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે ઉત્પન્ન થતાં તેવા ત્રસના ચિન્હના અભાવથી પ્રતિજ્ઞા લેપ થાય તે સૂત્રકારે જ બતાવ્યું છે, કે તે ત્રસ સ્થાવર કાયમાં ઉત્પન્ન થતાં જેમણે ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતાં એ સ્થાવર જી હણવા પડે, કારણકે સ્થાવરથી અનિવૃત્ત છે, આમ વ્યવસ્થા થવાથી નાગરીકના દષ્ટાન્તથી ત્રસ જીવજ સ્થાવરના રૂપે બદલાતાં તેને મારતાં પ્રતિજ્ઞાને અવશ્ય ભંગ થય. ___ एवं ण्हं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवएहं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा णातियांति सयं पइण्णं, गणस्थ अभिओगेणं गाहावइचोरविमोक्खणयाए तसभूएहिं पाणेहिं णिहाय दंडं, एवमेव सइभासाए परक्कमे विज्जमाणे जे ते कोहा वा लोहा वा परं पच्चक्खाति अयंपिणो उवएस णो णेआउए भवइ, अविआई आउसो गोयमा तुभं पि एवं रोयइ ॥ सू. ७३ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org