________________
ર૬૧ હે આયુષ્યન ગૌતમ! અસ્તિ-એક વચન છતાં બહુ વચનના અર્થમાં વાપર્યો છે, કુમારપુત્રે નામના નિર્ચ ‘તમારું કહેલું વચન બોલતા વિચરે છે તેમની પાસે ગૃહપતિ નામને શ્રમણોપાસક (શ્રાવક) આવ્યું. તેને આ પ્રમાણે પચ્ચકખાણ કરાવ્યું; સ્થૂલ પ્રાણ જેનાથી દંડાય તે દંડ પ્રાણી એને દુઃખ દેવું તે ત્રસ જીવોની જીવ હિંસાની નિવૃતિ કરું છું, તેમાં પણ આ ભાંગે છે, કે પોતાની બુદ્ધિથી ન મારૂં પણ રાજા વિગેરેને હુકમ થાય તે જે હિંસા કરવી પડે, તે છુટ રાખું છું, આ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતનું વિશેષણ આપવાથી અપર ત્રસ ભૂતનું વિશેષણ ન આપવાથી પશ્ચકખાણ લેતાં ગૃહસ્થને દોષ લાગે છે, કારણકે તેથી પચ્ચકખાણને ભંગ થવાને દોષ રહે છે,
_ एवं ण्हं पञ्चक्खावेमाणाणं दुपञ्चक्खावियव्वं भवइ, एवं ते परं पञ्चक्खावेमाणा अतियांति, सयं पतिण्णं, कस्सणं तं हेउ ?
તેમ એવું પચ્ચકખાણ આપનારા તે સાધુઓને પણ દુષ્ટ પચ્ચકખાણ આપવાને દેષ લાગે છે, પ્ર–શા માટે ? ઉ–તે શ્રાવકે તેવું પચ્ચકખાણ લેતાં અને સાધુઓ આપતાં પિતાની પ્રતિજ્ઞાને ઉલંઘે છે, પ્ર. તેને હેતુ કર્યો છે? ઉઠ તે પ્રતિજ્ઞા ભંગનું કારણ બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org