________________
२९० अहादसिसियं मे वियागरेहि सवायं, भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, अवियाइ आउसो। सोच्या निसम्म जाणिस्सामो सवायं उदयं पेढालपुत्ते भगवं गोयमे एवं वयासी ॥७२॥
હે લાંબા આયુષ્યવાળા શૈતમસ્વામી! મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે, તે આપે જેવા પ્રભુ પાસે સાંભળ્યા હોય, પ્રભુએ જેવું દેખાડયું હોય, તે કહે, અથવા તેણે સવાદ કે સારી વાણીથી પૂછયું, તેથી ગૌતમસ્વામી બોલ્યા, હે આયુમન જે તમે કહેશે તે સાંભળી વિચારીને જાણીશું, અને પછી કહીશું, તેથી હે ઉદક પેઢાલ પુત્ર! તમે તમારો અભિપ્રાય કહે, ત્યારે ઉદક આ પ્રમાણે છે,
__ आउसो। गोयमा अस्थि खलु कुमारपुत्तिया नाम समणा निग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोवासगं उवसंपन्नं एवं पच्चक्खाति-णणत्थ अभिओएणं गाहावइ चोरग्गहण विमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय. दंग; एवं पहं पच्चक्खंताणं दुप्पचक्खायं भक्छ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org