________________
૨૫૮ ઉદકશાળા છે, તે ઉદક—શાળામાં સેંકડે થંભાની રચના કરવાથી તે પ્રાસાદીય દર્શનીય અભિરૂપ તથા પ્રતિરૂપ (બધી વાતે મનહર) છે, તેના પણ ઈશાન ખુણામાં હસ્તિયામનામે વનખંડ હતું, તે કૃષ્ણ અવભાસ (રંગ) વિગેરેથી વર્ણનીય હતું,
तस्सिं च णं गिहपदेसंमि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि, अहेणं, उदए पेढालपुत्ते जगवं पासावच्चिज्जे नियंठे मेयज्जे गोत्तेणं जेणेव भगवं गोयमे, तेणेव उवागबर, उवागढइत्ता भगवं गोयमं एवं वयासी ॥ - તે વન ખંડના એક ઘરના ભાગમાં ભગવાન ગૌતમ ઇંદ્રભૂતિ ગણધર મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય વિચરે છે, તે સમયે જ્યારે ભગવાન ગૌતમસ્વામી તે આરામમાં પિતાના શિષ્યો સહિત વિચરે છે, ત્યાં ઉદક નામે નિગ્રંથ પિઢાલ પુત્ર પાર્શ્વનાથ પ્રભુને પ્રશિષ્ય અપત્ય જે છે, તેનું ચૈત્ર મેદાર્ય છે, (સાતમીના અર્થમાં ત્રીજી વિભક્તિ છે) જે દિશામાં ગતમ સ્વામી ભગવાન છે, ત્યાં તે પ્રદેશમાં જઈને આ પ્રમાણે ગતમસ્વામીને કહેવા લાગ્યા, આ સંબંધે અહી આ અધ્યયન કેમ કહેવાયું તેને પ્રસ્તાવ નિર્યુક્તિકાર તેના તાત્પર્ય સાથે કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org