________________
૨૫૭ પિષહ પાળતે શ્રાવક ધર્મને આચરે છે, આ વિશેષણથી તેને દેશ થકી ચારિત્ર છે, તે બતાવ્યું છે, હવે તેના ઉત્તર ગુણેને બતાવી દાન ધર્મ બતાવે છે, તે શ્રમણ નિર્ચ (જેન સાધુઓ)ને શાસ્ત્રોક્ત વિધિથી એષણીય (નિર્દોષ) અશન પાણી ખાદિમ સ્વાદિમ ચારે પ્રકારને આહાર આપે છે, તથા સ્વદાર સંતોષનું શીલવ્રત પાળ રેજ પ્રત્યાખ્યાન કરતો પર્વ તિથિએ પિષહ કરતો આત્માના શુદ્ધ ગુણે પ્રાપ્ત કરવા લીધેલાં વ્રત તેને ભાવતે ધર્મ આચરતો વિચરે છે (ચ અવ્યય બધાં પદોને જોડે છે, શું વાક્યની શોભા માટે છે."
तस्स णं लेवस्स गाहावइस नालंदाए बाहिरियाए उत्तरपुरच्छिमं दिसिमाए एस्थणं सेस दक्यिा नामं उदगसाला होत्था,अणेगखंभसयसन्निविट्ठा पासादीया जाव पडिरुवा, तीते णं सेसदवियाए उदगसालाए उत्तरपुच्छिमे दिसि भाए एत्थणं हथिजामे नामं वणसंडे होस्था, किएहे वण्णओ वणसंडम्स ॥ सू ७० ॥
તે એવા ગુણવાળા ઉત્તમ લેપ શ્રાવકવાળા નાલંદામાં ઈશાન કેણમાં શેષદ્રવ્ય નામે ઘરને યોગ્ય બધાં દ્રવ્યો (વસ્તુઓ) ત્યાં હોવાથી તે શેષદ્રવ્ય નામે ઓળખાય છે. એવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org