________________
માં લેવાય છે, કારણકે શુભ અશુભ બંધનનું મૂળ મન છે, આવી રીતે અકુશળચિત્તના પ્રમાણથી જીવહિંસા ન કરનાર, પણ પ્રાણઘાતના ફળથી લેપાય છે. अहवावि विधूण मिक्खु मूले, पिन्नागबुध्धिइ नरं पएज्जा, कुमारगं वावि अलावुयंति, न लिप्पड़
पाणिवहेण अम्हं सू-२७ સૂર૭ હવે એથી વિપરીત દષ્ટાન્ત આપે છે કે કઈ ખરા માણસને પણ એળની બુદ્ધિથી કોઈ મ્લેચ્છ શૂળમાં પરોવી અગ્નિમાં પકાવે, અને કુમારને મડાની બુદ્ધિએ. પકાવે તે હિંસા થાય છતાં તે ચિત્તની નિર્દોષતાથી હિંસાજનિત પાપથી અમારા સિદ્ધાંત પ્રમાણે લેપાતો નથી, पुरिसं च विध्धुण कुमारगं वा, सुलंमि केई पए जायतेए, पिन्नाय पिंडं सतिमारुहेता. बुध्धाण तं
णाए॥ स.२० આવું કહીને બોદ્ધ સિદ્ધ કરે છે કે પુરૂષ અથવા કુમારને કઈ બળતી જવાળામાં પકાવે, અને એમ માને કે આતો ખેળની પિંડી (જ) છે, તે સારું છે કે જેથી તે બુદ્ધ (મહાત્મા) છે તેઓને પણ તે ભેજનમાં ખાવાગ્યા છે, બીજાનું શું કહેવું? એમ સર્વે અવસ્થામાં અચિંતિત મનથી જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org