________________
૩
नमसभक्षणे दोषो नमद्ये नच मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृतिस्तु महाफला ॥ १ ॥
માંસ ભક્ષણમાં દોષ નથી તેમ દારૂ કે સ્ત્રીસંગમાં દોષ નથી, એતા જીવાની અનાદિની ટેવ છે, પણ તેની નિવૃત્તિ મહા ફળને આપનારી છે, આવી ભારતી (કહેવત) 'મિથ્યા છે, તેમ માંસ ખાનારને મનથી પણ પ્રશ ંસવા નહિ ( કે આ પુણ્યશાળી છે કે તેને આવું ખાવા મળે છે) તે માંસ ખાવું મન વચન કાયાથી છેડે, તેની અનુપમ પ્રશસા થાય છે, અને પરલેાકમાં સ્વર્ગ માક્ષ મળે છે, તે કહે છે.
श्रुत्वा दुःख परंपरा मति घृणां मांसाशिनां दुर्गतिम् ये कुर्वन्ति शुभोदयेन विरतिं मांसादनस्यादरात् सदीर्घायु रदूषितं गदरुजा संभाव्य यास्यन्ति मर्त्येषूद्भट भोगधर्म मतिषु स्वर्गापवर्गेषु च ॥१॥
માંસ ખાનારાઓની દુઃખની પરંપરા અને લજ્જા ભરેલી દુર્ગતિ સાંભળીને જે પુરૂષા પુણ્યના ઉયથી ખરા ભાવથી માંસ ખાવાનું છેડે છે, તે માણસે લાંબુ નિર્દોષ આયુ ભોગવી રાગ રહિત થઇને તેઓ મનુષ્ય લેાકમાં ઉત્તમ ભાગ ભાગવવા છતાં ધર્મમાં દઢ રહીને પરલેાકમાં સ્વર્ગ અને છેવટે મેાક્ષ પ્રાપ્ત કરશે, આ માંસ ખાવું છેાડવું, એટલું જ નહિ પણ મેાક્ષાથી એને ખીજું શું છેડવું તે ખતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org