________________
૨૩૮
જાણે છે, એમ કેવળજ્ઞાન પૂર્વે કહયા છતાં ફરી જ્ઞાન શબ્દ કેમ લીધે? ઉ–બદ્ધ મતને ઉચ્છેદ કરવા માટે, જ્ઞાનના આ ધાર રૂપે આત્મા છે, તે બતાવવા માટે કહ્યું, તેને સાર આ છે, કે જેમ વટેમાર્ગુ રસ્તાને ખરે જાણ હોય તો પોતે પિતાને તથા બીજાને બીજાને મહાભયવાળા કાંતારમાંથી કાઢી સારે સ્થળે પહોંચાડે છે, તેમ કેવળી ભગવંતે પિતે પિતાને તથા પરને સંસાર રૂપ કાંતારમાંથી કાઢે છે, વળી આદ્રક કુમાર કહે છે,
' जे गरहियं ठाणमिहा वसंति, जे यावि लोए चरणोववेया; उदाहडं तंतुसमं मईए, अहाउसो વિઘારિયાવ છે . ૫૨ છે
અસર્વજ્ઞનું કહેલું આવું છે, જે કઈ સંસારમાં કહેલા અશુભ કર્મવાળા તે પાપનાં ફળ ભેગવનારા નિંદનીય કૃત્ય અવિવેકીએ આચરેલું પિતાની આજીવિકા માટે આચરે છે, વળી જેઓ સારા ઉપદેશ વડે આ જગતમાં વિરતિના પરિણામ રૂપ વડે યુક્ત છે, તે બંને વચ્ચેનું જે અનુષ્ઠાન છે, તે સારું કે નઠારું વર્તન સામાન્ય બુદ્ધિવાળા ઉપદેશકે એ સરખું ગયું છે, તે પોતાની ઈચ્છા મુજબ કહ્યું છે, પણ તે તેમનું કહેવું યથળે પદાર્થનું સ્વરૂપ બતાવા જેવું નથી, અથવા આદ્રક કુમાર કહે છે તે આયુષ્યન્ ! એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org