________________
અશિના ત્રણ અર્થ છતાં પણ નકારને આધીન અલશબ્દ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાનો છે, તેમાં નિરૂક્તના વિધાન (પદના ટુકડા પાડવા) થી આ અર્થ છે, ન અલંદદાતિ-જ્યાં માગ્યું આપવામાં નિષેધ નથી તે નાલંદા, સ્ત્રી લિંગમાં બાહિરિકા શબ્દ છે, માટે સ્ત્રીલિંગમાં નાલંદા જેમ શારદા ગંગા વિગેરે બેલાય છે, તેમ તે નાલંદા શબ્દથી તે બહારને ભાગ જાણીતા છે, તે નાલંદા ભૂમિ હંમેશાં આ પરલેકમાં સુખ હેતુ હોવાથી સુખકારક છે, તેમ રાજગૃહ નગરની બહાર બારિરિકા ધન સેનાથી સમૃદ્ધ છે, અને સારા સાધુઓને સમાગમ હોવાથી સર્વકામ પ્રદ છે, હવે પ્રત્યય ( જરૂરને) અર્થ બતાવવા કહે છે,
नालंदाए समिवे, मणोरहे भासि इंदभूइणा उ ॥ अज्झायणं उदगस्स उ, एयं नालंदइज्जं तु ॥ २०४ ॥
નાલંદા ભૂમિના સમીપમાં મને રથ નામે ઉદ્યાનમાં ઇંદ્રભૂતિ ગણધરે ઉદક નામના વિશે પૂછેલ તેને ઉત્તર જે આપ્યો, તે આ અધ્યયન છે, નાલંદામાં કહ્યું, માટે નાલંદીય છે. અને જેમ આ અધ્યયન કહેવાયું તેમ આગળ જતાં પાસાવશ્ચિાજ પાર્શ્વનાથના અપત્ય સાધુ) આશ્રયી પણ સૂત્રને સ્પર્શ કરનારી નિયુક્તિની ગાથામાં બતાવશે, હવે સૂત્રના ઉચ્ચારણ માટે રોકાયા વિના ગુણવાળું સૂત્ર કહેવું તે કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org