________________
દ
વસ્તુએ મુકેલી છે, અર્હદાસી દાસના પિરવારવાળે છે, વળી ઘણા લેાકેામાં અપરભૂત ( માનનીય ) છે, આ બધાં વિશેષાથી જાણવું કે તેની આ લેાકમાં અનેકગુણેાથી પ્રાપ્ત દ્રવ્ય સંપદા ખતાવી છે, હવે પરલેાકના ગુણા મતાવવાવડ ભાવ સંપદ કહે છે,
सेणं लेवे नामं गाहावई समणोवासए याविहोत्था, अभिगय जीवाजीवे जाव विहरइ, निग्गंथे पावयणे निस्सकिए निक्कखिए निव्वितिगिच्छे लट्ठे गहिरहे पुच्छियट्ठे विणिच्छियट्ठे अभिगहियट्ठे अट्ठिमिंजा पेमाणुरागरत्ते,
( ણું વાકયની શાલા માટે છે,) તે લેપ નામના ગૃહસ્થ જૈનસાધુઓની સેવા રાજ કરનારા છે, માટે શ્રમણેાપાસક શ્રાવક છે, આ વિશેષણથી જાણવું કે તે જીવ અજીવ પુણ્યપાપ વિગેરે તત્વાને જાણવાથી શ્રુતજ્ઞાનની સંપદાવાળા છે, તે બતાવે છે. તે જીવ અજીવ વિગેરે તત્વાને ભણેલા છે, તેથી કાઇના ફ્દામાં સહાય વિના પણ સાતા નથી, તેમ દેવ અસુર વિગેરે દેવ સમૂહથી પણ તે હારે તેમ નથી, તેમ તે ધર્મથી ચવે તેવા નથી, આ વિશેષણથી તેને સમ્યગ્વાનપણું છે, તેવું બતાવ્યું છે, હવે તેનું સમ્યગદર્શન બતાવે છે, નિન્ગ્રેન્થ આર્હત તેના પ્રવચનમાં તે શંકા થાડી કે ઘણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org