________________
ર૫૦ જીતવા સમર્થ થાય છે, આ અલ શબ્દનો પહેલો અર્થ કહ્યો, (ખલ અવ્યય ગાથામાં ફક્ત વાક્યની શોભા માટે છે) બીજો અર્થ અને અલંકાર (આ ભૂષણ) માં થાય છે, (ભૂતકાળને પ્રયાગ સંભાવના માટે લીધે છે) જેમકે
अलंकृतं देवदेवेन, स्वकुलं जगच्च नाभिसुनुना
દેવાધિદેવ નાભિરાજાના કુમાર ઋષભદેવે પોતાનું કુળ તથી જગત્ શોભાવ્યું છે, ત્રીજે અલશબ્દનો અર્થ પ્રતિષેધમાં જાણવે, જેમકે ગરું જેન, હવે મારે ઘરમાં રહેવું નથી અને પાન , હવે મારે પાપ કરવું નથી, વળી કહ્યું છે કે अलंकुतीर्थैरिह पर्युपासितै, रलंवितर्काकुलकाहलैमतैः ।। अलं च मे कामगुणैनिषेवितै, भयंकरा ये हि परत्र चेहच ॥
કુતીર્થોની સેવાથી સર્યું મારે તેનું પ્રજન નથી, તેમવિતર્કોથી આકુળ (ભરેલા) એવા કાહલ (જૂઠા નકામા) મતે વડે પ્રજન નથી, તેમ જે અહીં તથા પરલેકમાં ભય આપનારા પાંચ ઇદ્રિના વિષય છે, તે સેવવાથી પણ શું પ્રયોજન છે, અહીં ત્રીજે નિષેધ વાચક અલંશબ્દ લેવાને છે, તે કહે છે, पडिसेह पगारस्सा, इत्थिसद्देण चेव अलसझे ॥ सबगिहे नयरंभी, नालंदा होइ पाहिरिया ।। नि।। २.३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org